________________
=
શ્રી ઓઘ
ચન્દ્ર. : આ સાત સ્થાનોમાં આસક્ત થનારાને જે રીતે ગમનવિઘાત થાય છે, તે બતાવે છે. નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૮૬ : ગાથાર્થ : જુદા માર્ગે જવું, અપ્રાપ્ત કાળની રાહ જોવી, દૂધ લેવું, માર્ગમાં ગમન, અંડિલ |
vી વોસિરાવવું, ષટુકાય વિરાધના, સ્પંડિલ ધારી રાખે તો મરણ. દ્રવનો વિરોધ. ૩૮૮T
ન ટીકાર્થ : ગોકુળમાં ભિક્ષા માટે જનારને ગમનનો વિઘાત શી રીતે થાય? તે સ્પષ્ટ રીતે બતાવે છે કે તે સાધુ અનુકૂલ - માર્ગને છોડીને જે માર્ગમાં ગોકુળ હોય, તે માર્ગમાં જાય. (પોતે જે રસ્તે આગળ વધે છે, એ જ રસ્તા ઉપર ગોકુળ ન હોય. - જ પણ ત્યાંથી બીજી દિશામાં રહેલા રસ્તા ઉપર પા-અડધો કિ.મી. પછી ગોકુળ હોય તો સાધુ મુખ્ય માર્ગ છોડી એ માર્ગે જાય * એટલે એટલો ગમનવિઘાત થવાનો જ.)
નિ.-૮૬ | ગોકુળમાં સાધુ પહોંચે, પણ હજી ત્યાં ઘી-દૂધ વગેરે વહોરવાનો સમય ન થયો હોય (પશુઓ દોહવાના બાકી હોય.)
તો સાધુ ત્યાં રાહ જુએ. ' સમય થાય, એટલે દૂધ વહોરે અને વાપરે. દૂધ વાપર્યા પછી પાછો માર્ગમાં ગમન કરે. અને તે દૂધ વડે આ સાધુને
ભેદ કરાય. એટલે કે ઝાડા થાય. (સાધુઓ દૂધ વાપરતા જ ન હોવાથી, લુખા રોટલી, રોટલા, કાંજી વગેરે જ વાપરતા મ હોવાથી જયારે હવે ઘણાં વખતે દૂધ વાપરે ત્યારે એનાથી અંદરના મળ તુટે અને ઝાડા થાય એ સ્વાભાવિક છે.)
અને એટલે સાધુ વારંવાર થંડિલ જાય. હવે આ રીતે વારંવાર સ્પંડિલ જવામાં પકાયની વિરાધના થાય. (ઉતાવળમાં દા સ્પંડિલ જાય એટલે નિર્દોષ ભૂમિ સુધી પહોંચી ન શકે. ગમે ત્યાં બેસી જવું પડે. એટલે વિરાધના થવાની જ.)
all ૩૮૮ ..
=
=
= **
*