________________
નિર્યુક્તિ
॥ ४०६॥
नि.-८४
શ્રી ઓઘ ચ પડ્યો હોય. એટલે એને દૂધ વગેરેની રજા આપી.)
પ્રશ્ન : વધારે દૂધ વગેરે ખાવાથી ઝાડા વગેરે દોષો નહિ થાય ? તમે જ તો આગળ કહી ગયા કે વધુ ખાવાથી, દૂધ ण वगेरे भावाथी जसथवाहिहोषो साग.
સમાધાન : અહીં લોખંડની કડાઈની ઉપમા સમજવી. | આશય એ છે કે જેમ તપાવેલી લોખંડની કડાઈમાં પાણી વગેરે ક્ષય પામે. એમ રુક્ષસ્વભાવવાળા આ સાધુમાં ઘણું પણ | | ઘી વગેરે ક્ષય પામે = પછી જાય. એટલે ઝાડાદિ થવાનો ભય નથી.
वृत्ति : इदानीं य एव प्राग्व्यावर्णिता दोषास्तानेव कारणान्तरमुद्दिश्य गुणवत्तया स्थापयन्नाह. ओ.नि. : जे चेव पडिच्छणदीहखद्धसुवणेसु वण्णिआ दोसा ।
ते चेव सपडिवक्खा होंति इहं कारणज्जाए ॥१४॥ ये एव दोषा 'पडिच्छणे 'त्ति प्रतिपालने 'दीह'त्ति दीर्घार्यां भिक्षाचर्यायां 'खद्ध'त्ति प्रचुरभक्षणे 'सुवण 'त्ति स्वापे, एतेषु स्थानान्तरेषु वर्णिताः' कथिता ये दोषास्त एव सप्रतिपक्षाः - सविपर्यया गुणा इत्यर्थः, भवन्ति, 'इह' अस्मिन् 'कारणजाते' कारणमाश्रित्य ।
FOR
वी॥ ४०६||