________________
ભા.-૫૬
શ્રી ઓઘ-ચ
किमिह भवानागतः ? इति । 'अदिटुंमिवि तहेव आलावो 'त्ति अदृष्टेऽपि सागारिके तथैवालापनं करोति, किमिह નિર્યુક્તિ भवानायात इति । अथैवमप्युक्ते न कश्चित्तत्रोत्तरं ददाति तत इदमुच्यते - 'किमुल्लावं न देसीति ?, कस्मादुल्लापं
प्रतिवचनं न प्रयच्छसि ?। अथैवमपि न कश्चित्तत्रोपलब्धस्ततः 'अदिद्वेत्ति सर्वथा सागारिकेऽनुपलब्धे सति निःशङ्कितं | ૪૨૩ ||
भुक्त इति।
ચન્દ્ર. : ત્યારબાદ
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-પ૬ : ગાથાર્થ : આલોકન કરે, આલાપ કરે, ન દેખાય તો પણ તે જ.પ્રમાણે આલાપ કરે કે “કેમ જવાબ નથી આપતો ?” છતાં કોઈ ન દેખાય તો નિઃશંક બનીને વાપરે.
ટીકાર્થ : ચારે બાજુ ધ્યાનથી જોઈ લે, આમ જોવામાં કોઈક માણસ અંદર છૂપાયેલો દેખાઈ પણ જાય. હવે જો દેખાય a] તો એની સાથે વાત કરે કે “તું કેમ અહીં આવેલો છે ?”
હવે ધારો કે ધ્યાનથી જોવા છતાં પણ કોઈ ન દેખાય તો પણ સાધુ બોલે કે “તું કેમ અહીં આવેલો છે ?” (આ ચાલાકી છે. કદાચ કોઈક માણસ છૂપાયેલો હોય અને સાધુ આમ બોલે તો એ એમ જ સમજે કે “હું પકડાઈ ગયો. સાધુ મને જોઈ ગયો. માટે જ તો મને આમ પુછે છે.” અને એટલે એ પોતાની મેળે બહાર આવી જ જાય. કંઈક સામે જવાબ આપે.)
હવે સાધુ આ પ્રમાણે બોલે છતાં પણ જો સામેથી કોઈ જવાબ ન મળે તો પછી સાધુ ફરીથી આ પ્રમાણે બોલે કે “કેમ
+
P
fe's
Gી
૪૨૩||
B