________________
શ્રી ઓઘનિર્યુક્તિ
| ૪૧૩ /
कदाचित्तत्रान्यस्मिन् दिवसे सङ्खडिरासीत्, तदुद्वरितं च पर्युषितभक्तं भक्षितं गृहस्थैरतोऽसौ साधुर्बहिर्व्यवस्थितस्तस्य भ्रष्ट इति, 'धित्तूण वा पए गच्छे 'त्ति गृहीत्वा वा यत्तत्र राद्धं पक्वं वा तत्प्रगे एव श्रावको गृहीत्वा ग्रामान्तरं गतः, ततश्चासौ साधुस्तस्य भ्रष्ट इति, अत एतद्दोषभयात्प्रवेष्टव्यम् । प्रविशतश्च को विधिरित्यत आह-सुण्णघरादिपलोयण' प्रविशंश्चासौ
साधुः शून्यगृहादिप्रलोकनं करोति, कदाचित्तत्र भुजिक्रियां करोति, प्रविष्टश्च श्रावकगृहे 'चेइय'त्ति चैत्यवन्दनं करोति म 'आलोयण'त्ति आलोचनां श्रावकाय ददाति, यदुताहमाचार्येण कारणवशादेकाकी प्रहित इति, 'अबाहंति न काचिद्वाधा । शीलव्रतेषु भवतामित्येवं पृच्छति ।
ભા.-પર - ચન્દ્ર, : હવે ભાષ્યકાર આ જ ગાથાનું પ્રત્યેક પદોના વર્ણનપૂર્વક વર્ણન કરે છે. એમાં ભાષ્ય ગાથા ૫૦-૫૧મી ગાથાસંબંધી પ્રશ્નકારના આક્ષેપનો પરિહાર કરવા દ્વારા ગામમાં પ્રવેશવાની વિધિ કહી દીધી.
હવે “જો સાધુ બહાર ઉભો રહે, તો બીજા પણ વધારે દોષો લાગી શકે છે” એ બતાવવા માટે ભાષ્યકાર કહે છે કે '
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૫૨ : ગાથાર્થ : વિદ્યમાન કાળને ગુમાવી દે, અથવા સંખડી હોય તો લઈને વહેલો નીકળી જાય. શૂન્યગૃહાદિ જુએ. ચૈત્ય, આલોચના, અબાધ. ટીકાર્થ: તે સાધુ તે ગામની બહાર ઉભો રહેલો શું કરે? શું નુકશાન પામે? એ કહે છે કે વિદ્યમાન ભિક્ષાકાળને ગુમાવી |
all ૪૧૩ .