________________
ભા.-૫૨
શ્રી ઓઘ-ય
(શૂન્યગૃહોમાં ક્યારેક ચોરો હોવાની શક્યતા છે.) નિર્યુક્તિ હવે જો ગામની બહાર પણ ગૃહસ્થો હોય તો પછી હવે બે કાળ જાણવા. તે આ પ્રમાણે “દિવસ શું ઓછો બાકી છે?
vi કે ઘણો બાકી છે?” જો ઘણો બાકી હોય એટલે કે સૂર્યાસ્ત થવાને ઘણીવાર હોય તો પછી ત્યાંથી નીકળી દૂર જઈ નિર્દોષ // ૪૧૨ ll - ભૂમિમાં જઈને વાપરે. (સચિત્ત માટી-પાણી-વનસ્પતિ-ત્રસ વગેરેની વિરાધના ન થાય તેવા સ્થાનમાં જઈને વાપરે. વિહારમાં
આ હોવાથી એણે રસ્તામાં જ વાપરવાનું છે.) જ પણ જો દિવસ થોડોક જ બાકી હોય તો પછી સંસ્થડિલમાં પણ = સચિત્ત માટી વગેરેની વિરાધનાવાળી ભૂમિમાં પણ * યતના વડે ગોચરી વાપરી લે. આ ૯૫મી નિયુક્તિગાથા છે.
वृत्ति : इयं तावन्नियुक्तिगाथा, एतामेव भाष्यकार: प्रतिपदं व्याख्यानयति, तत्र नोदकाक्षेपपरिहारद्वारेण प्रवेशविधिरुक्तः, इदानीं बहिस्तिष्ठतोऽधिकतरदोषप्रतिपादनायाह - | મો.નિ.મ.: ડિઝ વ સ ાત્મ સંવ ધિતૂUT વા પણ છે !
सुण्णघराइपलोअण चेइअ आलोयणाऽबाहं ॥५२॥ स हि तत्र बहिर्व्यवस्थितः किं कुर्यादत आह-'फेडिज्ज व सइ कालं' अपनयेत् 'सति 'त्ति विद्यमानं भिक्षाकालम्, एतदुक्तं भवति-ग्रामे प्रहरमात्र एव भिक्षावेला भवति । तत्र च व्यवस्थितः साधुस्तां भिक्षावेलामपनयति, 'संखडित्ति
ali ૪૧ ૨ ||