________________
UT
मो
અહીં નિર્યુક્તિગાથા-૯૫ના પૂર્વાર્ધનું વ્યાખ્યાન સંપૂર્ણ થયું.
શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ
પ્રશ્ન : એ પૂર્વાર્ધ કયું હતું ?
णं
|| ૪૧૯
સમાધાન : ૩Īમવોસાળ દળ રખાયનેસળાાં 7 એ પૂર્વાર્ધ હતું. (નિર્યુક્તિમાં ઉત્પાદના શબ્દ લીધો હોવા છતાં - ભાષ્યકારે એ શબ્દ લીધો નથી. એનું કારણ પૂર્વે બતાવી જ ગયા છીએ કે ઉત્પાદના દોષો સાધુ થકી જ થતાં હોવાથી શ્રાવકને મુખ્યતયા તે ન જણાવે તો પણ એકવાર ચાલી રહે.) અથવા ભાષ્યકારના સળા શબ્દથી ઉપલક્ષણથી ઉત્પાદન પણ લઈ શકાય. તેનો સમાવેશ ગવેષણામાં થાય છે જ.
भ
હવે તે જ ૯૫મી નિર્યુકિતગાથામાં જે “તત્વ ૩” શબ્દ ઉત્તરાર્ધમાં હતો, તેનું વ્યાખ્યાન ભાષ્યકાર આ ૫૪મી મેં ભાષ્યગાથાના ઉત્તરાર્ધ વડે કરે છે.
가
મ
જો શ્રાવકના ઘરે પૂરતા પ્રમાણમાં ગોચરી મળી ગઈ હોય, તો તે જ ઘરે વાપરી લે. પણ એમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી કે જો શ્રાવક અને શ્રાવિકા બે ય ખેદજ્ઞ = નિપુણ = પરિપક્વ હોય અથવા (૨) શ્રાવક અલ્પસાગરિક એકલો હોય શ્રાવિકા કે બીજા કોઈ જ ન હોય. અથવા (૩) શ્રાવિકા અલ્પસાગરિક-એકલી હોય. શ્રાવક કે બીજું કોઈ ન હોય, તો સાધુ તે ઘરમાં વાપરી શકે.
(ઓવિનં=ઘેવનું એ સ્પષ્ટ લખેલ છે. ખેદજ્ઞ એટલે ગીતાર્થ=સાધ્વાચારોનો જાણકાર. એટલે અહીં ભાવાર્થ એ છે કે જો શ્રાવક-શ્રાવિકા બે ય ગીતાર્થ હોય તો તેઓ સાધુને વાપરવા માટે એકાંતવાળું સ્થાન કરી આપશે. બધાને ત્યાંથી દૂર કરી
स्स
भ
ס
म
ભા.-૫૪
વ ॥ ૪૧૯ ॥
H