________________
શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ
|| ૪૦૭ ||
ui
ચન્દ્ર. : “પૂર્વે જે દોષો બતાવેલા કે સમયની રાહ જોવી પડે વગેરે. તે જ દોષો ઉપર બતાવેલા ત્રણ કા૨ણોને આશ્રયીને ગુણકારી-હિતકારી બની જાય છે.” એ વાત સ્થાપિત કરતા નિર્યુક્તિકાર કહે છે કે
ם
| f
ઓઘનિર્યુક્તિ- ૯૪ : ગાથાર્થ : રાહ જોવી, દીર્ધ ભિક્ષાચર્યા, વધુ ખાવું, ઊંઘવું વગેરેમાં જે દોષો બતાવેલા હતા તે જ દોષો આ કારણને આશ્રયીને પ્રતિપક્ષવાળા ગુણ થઈ જાય છે.
મ
T
ટીકાર્થ : અમે આગળ (૧) ગોચરીના સમયની રાહ જોવી (૨) લાંબી ભિક્ષાચર્યા કરવી. (૩) પુષ્કળ વાપરવું (૪) ઊંઘવું આ બધાસ્થાનોમાં જે દોષો કહેલા હતા એ જ બધા દોષો આ કારણને આશ્રયીને પ્રતિપક્ષવાળા, વિપર્યયવાળા, ગુણ રૂપ બની જાય છે. (આશય એ છે કે રાહ જોવી, દીર્ઘભિક્ષાચર્યા કરવી વગેરે બધા સ્થાનો દોષ રૂપ છે. એ સ્થાનોમાં સ્વાધ્યાય વ્યાઘાતાદિ થાય છે. એ પણ દોષરૂપ છે. પરંતુ લાંબો વિહાર કરવાનો હોય, સાધુ નબળો હોય... વગેરે કારણો હોય તો ત્યારે રાહ જોવી, દીર્ઘ ભિક્ષાચર્યા કરવી... એ બધું ગુણકારી જ જાણવું. તથા એમાં કદાચ સ્વાધ્યાયહાનિ વગેરે થાય તો પણ ગુણકા૨ી જ જાણવા. કેમકે અહીં વધુ લાભ મેળવવા માટે જ આ દોષો સ્વીકારવામાં આવ્યા છે.)
वृत्ति : इदानीं यदुक्तं निर्युक्तिकृता- "पुच्छ बाहिं अंतो पविसिअव्वं "ति, एतद् व्याख्यानयन् भाष्यकार आहओ.नि.भा. : विहिपुच्छाए सण्णी सोउं पविसे न बाहिं संचिक्खे |
उगमदोसभएणं णोयगवयणं बर्हिठाउ ॥ ५० ॥
स
ओ
ભા.-૫૦
||॥ ૪૦૭