________________
શ્રી ઓઘ-ચ
'विधिपृच्छया' पूर्वाभिहितया 'सज्ञिनं' श्रावकं श्रुत्वा ततः प्रविशेत्, क्व ?-श्रावकगृहे, न च बहिः संतिष्ठेत्, નિર્યુક્તિ
किं कारणम् ? - उद्गमदोषभयात्, मा भूत्तं साधुमुद्दिश्य कञ्चिदाहारं कुर्यादसौ सञी । एवमुक्ते सत्याचार्येण
_ 'णोदगवयणं' णोदकपक्षः, किं तद् ? इत्याह - 'बहिं ठाउ' बहिरेवासौ साधुर्भिक्षावेलां प्रतिपालयतु, मा भूत् प्राधूर्णक ॥ ४०८
स इति कृत्वा श्रावक आहारपाकं करिष्यतीति । - ચન્દ્ર. : નિર્યુક્તિકારે ૯૨મી ગાથામાં જે છેલ્લો અવયવ દર્શાવેલો “પુષ્ઠ વાર્દિ...’ હવે તેને વર્ણન કરતા ભાષ્યકાર પ્ત કહે છે કે –
ભા.-૫૦ - ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૫૦ઃ ગાથાર્થ : વિધિપૃચ્છા વડે શ્રાવકને સાંભળીને અંદર પ્રવેશે, પણ ઉદ્દગમદોષના ભયને લીધે બહાર ઉભો ન રહે. પ્રશ્રકારનું વચન છે કે બહાર જ રહો.
ટીકાર્થ : “અહીં અમારો પક્ષ છે ?” વગેરે રૂપ વિધિપચ્છા પૂર્વે બતાડેલી, તે પૃચ્છા સાધુ કરે અને એમાં જો ખબર છે શિ પડે કે “ગામમાં શ્રાવક છે” તો એ સાંભળીને શ્રાવકના ઘરે પ્રવેશે પણ બહાર ન ઉભો રહે.
પ્રશ્ન : કેમ ‘ગામ બહાર ઉભો રહે તો શું વાંધો ?
સમાધાનઃ ઉદ્ગમદોષના ભયથી તે આવું કરે. એવું ન થાઓ કે “સાધુને ઉદેશીને એ શ્રાવક કોઈક આહારાદિ બનાવી વી દે.આશય એ છે કે સાધુ ગામ બહાર ઉભો રહે અને ગામમાં શ્રાવકને બીજા દ્વારા સમાચાર મળે તો એ તરત કંઈ ને કંઈ 'ai ૪૦૮