________________
શ્રી ઓધ-ચ
__ अथ स्निग्धे आहारे भक्षिते सति जागरणं करोति, सूत्रार्थपौरु धीं करोतीत्यर्थः । ततश्च को दोष ? इत्यत आह- य નિર્યુક્તિ गेलन्नं ग्लानत्वं भवति, ग्लानत्वे सति तस्य साधोर्यद्यसंयतः प्रतिजागरणं करोति इच्छति च ततः को दोषस्तदेत्यत आह
असंयतकरणे जीवव्याघातो भवति इच्छतः, अथ नेच्छति असंयतेन क्रियां क्रियमाणां ततः 'अणिच्छे मरणं' अनिच्छतो // ૩૯૯ો ! मरणं भवति, न केवलमयमेव दोषः, 'गुरुआणा छड्डुणे काया' गुरोराज्ञालोपः कृतो भवति, मृतस्य च छड्डणे-परित्यागो म गृहस्थाः षट्कायव्यापादनं कुर्वन्ति ।।
ચન્દ્ર.: પ્રશ્ન : તમે પહેલા એમ કહેલું કે “પુષ્કળ ગોચરી વાપરવાના કારણે પછી ઊંઘનારા સાધુને સૂત્ર અને અર્થની | નિ.-૯૦ હાનિ થાય.” પણ પુષ્કળ વાપર્યા પછી પણ જો એ ન ઊંધે તો શું દોષ ?
સમાધાનઃ ઓઘનિર્યુક્તિ-૯૦: ગાથાર્થ : જો જાગે, તો ગ્લાનિ થાય. જો અસંયત સેવા કરે અને સાધુ ઈચ્છે તો જીવ- I વિરાધના થાય. જો ન ઈચ્છે તો મરણ થાય. ગુર્વાજ્ઞાભંગ થાય. મડદું પરવવામાં દોષ થાય.
ટીકાર્થ : પ્રશ્ન : જો સ્નિગ્ધ આહાર ખાધા પછી જાગે, એટલે કે સૂત્રાર્થ પૌરુષી, સ્વાધ્યાય કરે તો શું દોષ?
સમાધાન: માંદગી થાય અને માંદગી થયા બાદ જો કોઈ અસંયત-સંસારી જીવ સાધુની વૈયાવચ્ચ કરે અને સાધુ પણ દઈ એ વૈયાવચ્ચ ઈચ્છે, કરવા દે. તો ત્યારે કયો દોષ લાગે ? એ જાણવું હોય તો સાંભળ, કે સંસારી વૈયાવચ્ચ કરે અને સાધુ વ કરવા દે તો સાધુને જીવહિંસાનો દોષ લાગે. (સંસારી તો અનેક પ્રકારની હિંસાપૂર્વક વૈયાવચ્ચ કરવાનો.)
alli ૩૯૯ો.
*
, એ
ન
1