________________
T
શ્રી ઓઘ-યુ
- માર્ગમાં રહેલા ગામમાં ગોચરી માટે પ્રવેશેલાને જે રીતે ગમનવિઘાત થાય તે બતાવે છે. નિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ-૮૯ : ટીકાર્થઃ ગાથામાં પ્રથમ જે ગામ શબ્દ છે. એ માત્ર “ગામ દ્વારા શરુ થાય છે.” એ બતાવવા માટે છે.
ગામમાં પ્રવેશેલો સાધુ પરિતલિતાદિની તપાસ કરે. પરિલિત એટલે સુકુમાલિકા વગેરે. (તળેલી પોચી પુરી વગેરે) / ૩૯૭ /
અને તેને શોધતો તે લાંબી ભિક્ષાચર્યા કરે. - આમ અનુકૂલસો દ્વારા કહેવાઈ ગયું. | હવે અનુકૂલસંખડી દ્વારા કહે છે. સંખડી એટલે પ્રકરણ, જમણવાર, પ્રસંગ. હવે આ સંખડી ઉત્સવમાં- તહેવારમાં જાતજાતની થતી હોય છે. આશય એ છે કે અહીં સંખડી એટલે એકજ સ્થાને થતો જમણવાર ન સમજવો. પણ તેવા પ્રકારના જા
નિ.-૮૯ મ તહેવારમાં લગભગ બધા ઘરોમાં ઘેબર-મોદકાદિ બને તે સંખડી સમજવી. અને આ સાધુ તેવા વિશિષ્ટ પ્રકારના ઘેબરાદિ જ જ માટે લાંબી ભિક્ષાચર્યા કરે. (સંખડિનો પ્રસિદ્ધ અર્થ જો લઈએ તો તેમાં તો એકજ સ્થાનેથી બધું વહોરી લેવાનું હોવાથી તેમાં ||
લાંબી ભિક્ષાચર્યા કરવાનો પ્રસંગ જ ન બને. અહીં તો એ જ બતાવવું છે. એટલે ઉપર મુજબ સંખડિનો અર્થ લીધો છે. દા.ત. રક્ષાબંધન, હોળી, દિવાળી વગેરે દિવસોમાં લગભગ બધા ઘરે મીઠાઈ બનતી હોય છે. સાધુ એ મીઠાઈના લોભથી જ જયાં સુધી ઈષ્ટ મીઠાઈ ન મળે ત્યાં સુધી ફર્યા જ કરે એ સંભવિત છે.) સંખડિલાર પૂર્ણ થયું.
a ll ૩૯૭ હવે “અનુકૂલ માર્ગમાં રહેલ સંજ્ઞી” એ દ્વાર બતાવે છે.
ન
ક
fu “ર