________________
૪૦૧ ll
શ્રી ઓઘ-ય
दूरव्यवस्थितग्रामादिदोषान्, अप्राप्तामपि वेलां प्रतीक्षत इति । નિર્યુક્તિ
ચન્દ્ર, હા ! જો તે ગોકુળ વગેરેમાં સાધુ છાશ-ભાત વગેરે સુપાચ્ય વસ્તુઓ જ લે તો પૂર્વે કહેલા બધા દોષો એની મેળે જ દૂર થઈ જાય. - આ જ વાતનું પ્રતિપાદન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૯૧ : ગાથાર્થ : છાશ-ભાતનું ગ્રહણ કરવામાં ગ્લાનિ-આજ્ઞાભંગ વગેરે દોષો ત્યજાયેલા થાય છે. સાંભળીને અથવા તો જાતે જ જાણીને અપ્રાપ્ત સમયની પ્રતીક્ષા કરે.
ટીકાર્થ : જો સાધુ ગોકુળાદિમાં છાશ-ભાતનું જ ગ્રહણ કરે તો માંદગી થવી કે ગુર્વાજ્ઞાભંગ થવો... વગેરે દોષો ન | 'લાગે. માફી માં જે શબ્દ છે, એનાથી માર્ગમાં સમય બગાડ દ્વારા સ્વાધ્યાય વ્યાઘાત થવા રૂપ દોષ લેવો. એટલે ! a કે વારંવાર માર્ગમાં ચંડિલ જવાના લીધે જે સમય બગાડ થાય અને એના દ્વારા સ્વાધ્યાયવ્યાઘાત રૂપ દોષ દૂધ વાપરવામાં ' 'ડો થતો હતો, તે દોષ પણ હવે આમાં રહેતો નથી.
આમ ભિક્ષા માટે ગોકુળ ગામ વગેરેમાં પ્રવેશ કરવાનો નિષેધ કર્યો. પણ હવે નિષેધ કરાયેલ એવા પણ ગોકુળ : પ્રવેશાદિની બીજા કારણસર રજા આપતા કહે છે કે આગળની ગાથામાં કહેવાશે તેવા (ગામ દૂર હોવું વગેરે) દોષો મુસાફર વાં વગેરે પાસેથી સાંભળીને કે પછી જાતે જ જાણીને વચ્ચે ગોકુળાદિમાં ભિક્ષાના અપ્રાપ્ત સમયના કારણે પ્રતીક્ષા કરે.
નિ.-૯૧
છે
એ
allu ૪૦૧
૧
*