________________
T
*
શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ
|| ૩૯૮ ||
T
સંશી એટલે શ્રાવકો, તેઓના ઘરોમાં મીષ્ટાન્નની ઈચ્છાવાળો સાધુ લાંબી ભિક્ષાચર્યા કરે.
અનુકુલ સંશીદ્વાર કહેવાઈ ગયું.
હવે અનુકૂલ દાનશ્રાદ્ધકદ્વાર કહે છે. ગાથામાં રહેલા દાણે શબ્દથી દાન શ્રાદ્ધો લેવાના છે. તેઓ જ્યારે અનુકૂલમાર્ગમાં રહેલા હોય ત્યારે ત્યાં પ્રવેશેલો સાધુ મીષ્ટ ભોજનની ઈચ્છાથી લાંબી ભિક્ષાચર્યા કરે.
દાન શ્રાદ્ધકદ્વાર કહેવાઈ ગયું.
હવે ભદ્રકદ્દાર કહે છે.
અનુકલમાર્ગમાં જ રહેલા ભદ્રકોને વિશે મીષ્ટ ભોજન-વિગઈના ગ્રહણ માટે સાધુ દીર્ધ ભિક્ષચર્યાને કરે. ગાથામાં ભલે દરેકે દરેક દ્વારમાં દીર્ઘભિક્ષાચર્યા કરે.” એમ લખેલ નથી. પણ તે બધે જ જોડી દેવું.
वृत्ति : तत्र प्रागमिदमुक्तं प्रचुरभक्षणात्स्वपतः सूत्रार्थपरिहानिर्भवति, अथ न स्वपिति ततः को दोष ? इत्यत
આાહ
ઓનિ. :
अह जग्गइ गेलन्नं असंजयकरणजीववाघाओ । इच्छमणिच्छे मरणं गुरुआणा छडणे काया ॥ ९० ॥
''
of
મ
ס
I[
ત
आ
हा
નિ.-૯૦
| || ૩૯૮ ||