________________
નિ.-૮૭
શ્રી ઓઘ-
તેમાં પણ ઉપર મુજબ ઉદ્વર્તન+અપ્રાપ્ત વેલાના કારણે પ્રતિપાલના-પ્રતીક્ષા સમજી લેવું. હવે ત્યાં આ દાનશ્રાદ્ધ નિર્યુક્તિ અજૈન પુષ્કળ ઘી વગેરે આપે, અને તેમાંય તે જ ઉપરોક્ત વોસિરણાદિ દોષો લાગે. | |vi
દાનશ્રાદ્ધક વાર પૂર્ણ થયું. | ૩૯૩ || હવે છઠ્ઠ ભદ્રકાર કહે છે.
આ કોઈક ગૃહસ્થ સ્વભાવથી જ સાધુ પ્રત્યે ભદ્રક = આદરવાળો હોય. આવાની પાસે જવાને માટે સાધુ ઉદ્વર્તન કરે. અપ્રાપ્ત વેલાને રાહ જુએ. પછી એ સાધુભદ્રક મિથ્યાત્વી લાડવાદિનું પ્રદાન કરે અને પાછા તે જ દોષો લાગે.
હવે સાતમું મહાનિનાદ દ્વાર કહે છે.
મહાનિનાદ કુલો = શબ્દિત કુલો = પ્રસિદ્ધઘરોમાં ઉદ્વર્તનને કરીને અપ્રાપ્તવેલાના કારણે રાહ જુએ. ત્યાં સ્નિગ્ધ અન્ન " મળે, અને એટલે ત્યાં પણ તે જ ઉપરોક્ત દોષો લાગે.
આમ નિયુક્તિના ૬ શબ્દની દર્શાવાયેલ સાતમું મહાનિનાદ દ્વાર પણ કહેવાઈ ગયું.
અહીં અનુકુળ એવા સ્વમાર્ગથી અનનુકુલ રહેલા વ્રજ વગેરેમાં ભોજન માટે અપ્રાપ્ત વેલાના કારણે પ્રતીક્ષા કરનારાને ગમનવિઘાત રૂપ દોષ બતાવ્યો.
वृत्ति : इदानीमनुकूलमार्गव्यवस्थितेषु व्रजादिषु भक्तार्थं प्रविष्टस्य यथा गमनविघातो भवति तथा प्रतिपादयन्नाह
ah ૩૯૩ ..