________________
નિ.-૪૩
શ્રી ઓઘ-ય
પ્રશ્નઃ તમે ગમે તે કહો. પણ આ પદાર્થ હજી સમજાતો નતી. જો જીવની વિરાધના નથી તો પછી ગમે તે અચિત્ત પર ! નિર્યુક્તિ જવામાં વાંધો શું ? યોનિનું રક્ષણ કરવાની જરૂર જ શી છે ? આપણે કોઈ જીવને પીડા ન આપીએ એ આપણી ફરજ.
vi યોનિનાશ થાય તો એમાં આપણા નિમિત્તે કોઈને પીડા થતી નથી. ઉત્પન્ન થનારો જીવ તો બીજે ઉત્પન્ન થઈ જ જવાનો છે. | ૨૭૫ III સમાધાન: તો પછી એમ સમજવું કે અહીં જે અચિત્ત વનસ્પતિની યતના બતાવી છે, તેના વડે સાધુની દયાળુતા બતાવી ,
જ છે. બાકી ખરેખર તો અચેતન વનસ્પતિના આ આઠ ભેદ ગણવાના જ નથી. એમાં તો ગમે તે ઉપરથી જઈ શકાય. માત્ર જ સચિત્ત અને મિશ્રમાં જ આ આઠ ભેદો જોડવા અને એની યતના સમજવી.
(અહીં ખ્યાલ રાખવો કે ઘાસ ઉપરથી, થડ ઉપરથી, નિગોદ ઉપરથી, છૂટા-છવાયા પડેલા પાંદડાઓ ઉપરથી જ્યારે પસાર થવાનું થાય ત્યારે આ બધી યતનાનો વિચાર કરવો. રસ્તો ચોખ્ખો હોય અને આજુબાજુ ઘાસ-ઝાડ-નિગોદ-પાંદડા વગેરે હોય તો એ વચ્ચેના ચોખ્ખા રસ્તાનો કોઈ જ નિષેધ નથી.)
વનસ્પતિદ્વાર પૂર્ણ થયું. વૃત્તિ : મધુના ત્રસદારમાદ - ओ.नि. : तिविहा बेइंदिया खलु थिरसंघयणेयरा पुणो दुविहा ।
अक्वंताई य गमो जाव उ पंचिंदिआ नेआ ॥४३॥
ક
-
k's
૨૭૫ |
+
B