________________
मा
શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ
॥ ૩૨૩
મૈં
भ
स्म
અથવા કુવાની નજીકમાં પૃચ્છા કરે.
અથવા મહાજન બેઠું હોય ત્યાં જઈ સ્વપક્ષની પૃચ્છા કરે.
હવે જો સામેનો માણસ “સ્વપક્ષ કોને કહેવાય ?” એ જાણતો ન હોવાથી પુછે કે “તમારો સ્વપક્ષ કોણ ?’” તો આ પ્રમાણે વિચારણા થાય ત્યારે તેની આગળ સાધુ કહે કે “અમારો પક્ષ પાંચ પ્રકારે છે. ચૈત્યગૃહ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. પૃચ્છાદ્વાર પૂર્ણ થયું. (વર્તમાનકાળને નજર સામે રાખીને આજે કેવી રીતે પૃચ્છા કરવી ? એ સ્વયં વિચારી લેવું.) वृत्ति : ततः पृच्छासमनन्तरं यदि चैत्यगृहमस्ति ततस्तस्मिन्नेव गन्तव्यं, तत्र च कथं गन्तव्यम् ?, उच्यते - ઓનિ. : निस्संकिअ थूभाइसु काउं गच्छिज्ज चेइयघरं तु । पच्छा साहुसभीवं तेऽवि अ संभोइआ तस्स ॥६८॥
। अथ साहम्अद्वारमाह-'पच्छा साहुसमीवं 'त्ति चैत्यगृहान्निर्गत्य पश्चात्साधुसमीपं याति, 'तेऽपि’ साधवः सम्भोगिकाः 'तस्य 'साधोः चशब्दादन्यसाम्भोगिका वा ।
द्धं
ચન્દ્ર. : આ રીતે પૃચ્છા કર્યા બાદ જો ખબર પડે કે ત્યાં દેરાસર છે. તો પહેલા ત્યાં જ જવું. પ્રશ્ન : ત્યાં કેવી રીતે જવું ?
| uf
स
म
| T
1
भ
ग
व
રા
નિ.-૬૮
|| ૩૨૩||