________________
શ્રી ઓઘ-હ્યુ નિર્યુક્તિ
णं
|| ૩૪૭॥
સ
भ
ચન્દ્ર. ઃ હવે એક અને અનેક, કારણિકી અને નિષ્કારણિકી એવા સાંભોગિક સાધ્વીઓ અને અસાંભોગિક સાધ્વીઓની યતના બતાવાય છે.
|üf
હવે પૂર્વે બતાવેલી વિધિપૃચ્છા વડે પૃચ્છા કરાયે છતે જો ખબર પડે કે ત્યાં ગામમાં સાધ્વીજીઓ છે તો શું વિધિ ? એ કહે છે. (આચાર્યના કામ માટે નીકળેલો એકાકી સાધુ વચ્ચેના ગામમાં પ્રવેશ્યો. અહીં અમારો પક્ષ છે ?” એમ વિધિપૃચ્છા કરી... ખબર પડી કે સાધ્વીજીઓ છે, તો હવે એણે ત્યાં શું કરવું ? એ કહે છે.)
ઓઘનિર્યુક્તિ-૭૭ : ગાથાર્થ : સાધ્વીઉપાશ્રયમાં પ્રવેશ કરવો. નિસીહિ બોલવી. બારણું છોડવું, અદૃષ્ટનું પરિકથન કરવું, સ્થવિરા અને તરુણીનો વિકલ્પ છે. નિમંત્રણા અને અનાબાધારૃચ્છા.
त्य
આ રીતે પ્રવેશીને મુખ્ય બારણાની સામેના ભાગને છોડીને બાજુના ભાગમાં એક સ્થાને ઉભો રહે. (અવરજવરમાં કોઈને મુશ્કેલી ન પડે એ માટે બારણાનો ભાગ છોડીને બાજુ પર રહે. તથા પરસ્પર એકબીજા ઉપર સતત નજર ન પડ્યા
स
म
મ
ટીકાર્થ : સાધુ સાધ્વીઓના ઉપાશ્રયમાં પ્રવેશ કરે અને ઉપાશ્રયની બહાર જ રહીને ત્રણવાર નિસીહિ કરે. (૧) બારણે (૨) મધ્યમમાં (૩) પ્રવેશમાં. (ચારે બાજુ ભીંતાદિનો કિલ્લો, પછી ખુલ્લી જગ્યા અને પછી બરાબર વચ્ચે ઉપાશ્રયનું મકાન....આવું ઘણાં સ્થાને જોવા મળે છે. પહેલા લગભગ આવા જ સ્થાનો હતા. એટલે પ્રવેશનાર સાધુ પ્રથમ ઝાંપા પાસે એક નિસીહિ બોલે. (ઝાંપો એટલે સૌથી મુખ્ય દરવાજો) પછી ઝાંપા અને મકાનની અધવચ્ચે પહોંચીને બીજીવાર નિસીહિ બોલે, અને છેલ્લે બરાબર ઉપાશ્રયના=મકાનના બારણા પાસે આવીને નિસીહિ બોલે.)
ओ
નિ.-૭૭
म
દા
વજ્ર ૫ ૩૪૭૫
स्स