________________
નિર્યુક્તિ
નિ.-૮૩
શ્રી ઓઘ-યુ गृह्यते अतो न ग्राह्यम्, ततः श्रावकः पुनरप्याह - 'कारणि तस्स य तुज्झ य विउलं दव्वं तु पाउग्गं' ति, तस्य' ग्लानस्य
'कारणे' ग्लाननिमित्तं तव च कारणे तव निमित्तं 'विपुलं' प्रभूतं द्रव्यं शाल्योदनादि प्रायोग्यमस्त्यतो गृह्यतामिति ।
" ततश्चासौ श्रावकानुरोधेन गृहीत्वा व्रजति, || ૩૫૯ll
ચન્દ્ર. : ત્યારબાદ તે સાધુ ત્યાંથી ચાલવા માંડે. હવે જો જતા તે સાધુને શ્રાવક ભોજન વગેરે વડે આમંત્રણ આપે કે ભગવાન ! નવકારશી લઈને જાઓ.” તો આ પ્રમાણે કહેવાયેલો તે સાધુ શું કરે ? તે હવે કહે છે કે
ઓઘનિર્યુક્તિ-૮૩ઃ ગાથાર્થ : બધું ન લેવું, કેમકે ત્યાં ગ્લાનનું છે. (જો શ્રાવક કહે કે, તે ગ્લાન માટે અને તમારા , પ્રાયોગ્ય વિપુલ દ્રવ્ય છે. (તો લેવું) 1 ટીકાર્થ : શ્રાવક નિમંત્રણ કરે ત્યારે પોતાને પ્રાયોગ્ય કે અપ્રાયોગ્ય બધું જ ન લેવું. કેમકે ત્યાં ગ્લાનને માટે વહેરાય | છે. એટલે ત્યાં ન લેવું. (વસ્તુ નિર્દોષ છે, ગ્લાન માટે દોષિત નથી કરી. પણ જો પોતે લઈ લે તો ગ્લાનને મુશ્કેલી પડે, બો માટે ન લે.)
પછી શ્રાવક ફરી કહે કે “તે ગ્લાનને નિમિત્તે અને તમારા નિમિત્તે પુષ્કળ શાલ્યોદનાદિ પ્રાયોગ્ય છે, એટલે (સંકોચ | રાખ્યા વિના) ગ્રહણ કરો.” તો પછી શ્રાવકના આગ્રહથી વહોરીને જાય.
વૃત્તિ : રૂ ? –
કે
હ
E
R"Is
'I ૩પ૯ો.
+
E
|