________________
#
ભા.-૩૯
શ્રી ઓઘ- ત્યાં ‘પુર્વનામં હિનાને' શબ્દનું વ્યાખ્યાન પણ કરી દીધું. નિર્યુક્તિ
હવે તે જ ગાથામાં રહેલા પંવષ્ય વિ ટોતિ....શબ્દનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ભાષ્યકાર ૩૯મી ગાથા કહી
રહ્યાછે. II ૩૬૯
ઓઘનિર્યુક્તિ- ભાષ્ય-૩૯ઃ ગાથાર્થ: ગ્લાનની સેવાના વિષયમાં નિત્યવાસી વગેરે પાંચેયમાં પણ આ જ વિધિ જાણવી VI(માત્ર) પ્રાસુક વડે કરવું, નિકાચના કરવી. કથન-પ્રતિક્રમણ-આગમન કરવું.
ટીકાર્થ : ગ્લાનસેવાની વિધિ એ નિત્યવાસી વગેરે પાંચેય પ્રકારના ગ્લાનોની સેવા કરવાના અવસરમાં નીચે પ્રમાણે સમજવી નિતિમાન માં જે “આદિ’ પદ છે, તેનાથી પાસત્ય, અવસગ્ન, કુશીલ, સંસક્ત લેવા.
એમાં આ વિધિ જાણવી કે નિત્યવાસી ગ્લાન વગેરેની વૈયાવચ્ચ પ્રાસુક ભોજન-પાણી વગેરેથી જ કરવી. તથા વૈયાવચ્ચ - આ પહેલા એની પાસે નિર્ણય કરાવવો કે “તું સ્વસ્થ થાય ત્યારે હું જે કહું તે કરવું પડશે.” પછી તેને (તે સાજો થયા બાદ) , ધર્મકથા કરે.
અથવા તો દM શબ્દનો એવો અર્થ પણ થાય કે આ સાધુ ત્યાંના લોકોને કહે કે “શું સાધુની વૈયાવચ્ચ અશુદ્ધ (દોષિત- સચિત્ત) ભોજનાદિ વડે થઈ શકે ? ન જ થઈ શકે.” હવે જો આ ગ્લાન પાછો ફરે એટલે કે પોતાનામાં રહેલ પાસસ્થાપણાથી, અવસગ્ન પણાથી પાછો ફરે, એ શિથિલતા
વ : છોડી દે, તો પછી એ ગ્લાનને લઈને આ સાધુ ત્યાંથી ગમન કરે. (આ સાધુએ શિથિલોની વૈયાવચ્ચે દોષિત વસ્તુઓથી નથી
૩૬૯