________________
શ્રી ઓઘ-ચ નિયુક્તિ
" ૩૮૧ | |
ભા.-૪૭
પામે છે.
ટીકાર્થ : ગાથાર્થ પ્રમાણે સ્પષ્ટ છે. માત્ર સાંકળ વગેરેથી બંધન થાય, ચાબુકાદિથી મારવું તે વધ. ગમનનો વ્યાઘાત તે રોધ. (કેદમાં પુરી દે.) હાથ વગેરે કાપી નાંખે તે છેદ. દુઃખાનિ શબ્દ ગાથામાં નથી, તે બહારથી લાવવો.
वृत्ति : इदानी द्वितीयोपनयोपदर्शनायाह - ओ.नि.भा. : तित्थगरवयणकरणे आयरिआणं कयं पए होइ ।
कुज्जा गिलाणगस्स उ पढमालिअ जाव बहिगमणं ॥४७॥ तीर्थकरसंबन्धिवचनकरणे-वचनानुष्ठाने आचार्याणां 'कृतं पए'त्ति 'प्रागेव' पूर्वमेव कृतं भवति । यस्मादेतदेवं तस्मात्कुर्याद् ग्लानस्य प्रतिजागरणं साधुः । कियन्तं कालमत आह-'पढमालिअ जाव बहिगमणं'ति यावत्प्रथमालिकामानेतुं समर्थो जातः यावच्च बहिर्गमनक्षमो जात इति ॥
ચન્દ્ર. : હવે બીજા સારા દષ્ટાન્તનો ઉપનય દેખાડવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૪૭ : ગાથાર્થ : તીર્થકરના વચનને કરવામાં આચાર્યનું (વચન) પહેલેથી જ કરાયેલું થઈ જાય છે. એટલે જ્યાં સુધી ગ્લાન નવકારશી લાવવા અને બહાર ચંડિલ જવા સમર્થ બને ત્યાં સુધી આ સાધુ ગ્લાનની સેવા કરે.
છે, Rip ૩૮૧ ||
વે