________________
vi
શ્રી ઓએ યુ.
કરવાની. કેમકે જો દોષિતથી કરે, તો પેલા શિથિલોની શિથિલતાને પોષણ મળે. એ શિથિલો ત્યાં દોષિત લેતા જ હોય અને નિર્યુક્તિ
આ સંવિગ્ન સાધુ પણ એની વૈયાવચ્ચ માટે દોષિતાદિ લે, તો લોકો તો એમ જ સમજે કે આ શિથિલોનો આચાર ખોટો નથી.
દોષિત લેવામાં કોઈ દોષ નથી... વળી શિથિલગ્લાન પણ પોતાની વૈયાવચ્ચ દોષિતથી થતી જોઈ દોષિત પ્રત્યે નિષ્ફર જ | ૩૭o - બને. આમે ય શિથિલ હતો. એમાં સંવિગ્નસાધુએ દોષિતથી વૈયાવચ્ચ કરી, એટલે એને દોષિતમાં કશો જ ભય ન રહે.
આ જ કારણસર શિથિલોની વૈયાવચ્ચ નિર્દોષ વસ્તુથી જ કરવાની છે. સંવિગ્નોની વૈયાવચ્ચ યતના પ્રમાણે છેલ્લે દોષિતથી ન કરવાની પણ અનુમતિ પૂર્વે બતાવી જ ગયા છે. | તથા ગ્લાન સાજો થાય, પછી જ તેને ત્યાંથી લઈ જાય. ઉપકાર નીચે દબાયેલો એ શિથિલ ગ્લાન સાજો થયા બાદ આ ભા.-૪૦ સાધુના કથનથી શિથિલતા છોડી દે. આ લાભ નજરે સામે રાખીને જ એની સેવા કરવાની છે. માટે જ પૂર્વે નિધર્મી ગ્લાનની વૈયાવચ્ચે પડતી મૂકીને જતા રહેવાની રજા આપી છે, કેમકે તેમાં તે ગ્લાનનો આત્મિક વિકાસ થવાનો જ ન હતો. એટલે એવાની સેવા કરવાનો કશો અર્થ નથી છતાં લોકોમાં અનુચિત ન દેખાય તે માટે પણ કિંચિત્ સેવા કરવાનું કહ્યું છે.)
वृत्ति : अथ यदुक्तं 'पंचण्हवि होति जयणाए' त्ति अत्रापिशब्द आस्ते तदर्थमादर्शयन्नाह - મો.નિ.મા. : સંભાવડિવિયો રે તિ3gટનયા ૩વસી | अविसेस निण्हगाणवि न एस अम्हं तओ गमणं ॥४०॥
all ૩૭oil