________________
ભા.-૪૦
શ્રી ઓઘ-વ્ય
કરવી” એ પદાર્થની અહીં સંભાવના કરવાની છે. (દેવકુલ પરિપાલકો એટલે ચૈત્યવાસી સાધુઓ ! ચૈત્યનો, દેરાસરનો નિર્યુક્તિ વહીવટ કરનારા, તેમાં પોતાની માલિકી ધરાવનારા આ સાધુઓ હોય છે. સંવિગ્ન સાધુઓથી આ બધું કરી ન શકાય, માટે
આ સાધુઓ શિથિલ વેષમાત્રધારી કહેવાય.) | ૩૭૨ |
તે દેવકુલિકોને સખત ઠપકો આપવો કે “ધર્મમાં ઉદ્યમ કરો.” - તથા એમની વૈયાવચ્ચ યતનાથી કરવી કે જેથી પોતાના સંયમને કલંક ન લાગે. (અર્થાતુ નિર્દોષ વસ્તુથી જ કરવી.) થી અથવા તો પછી ચિકિત્સા (સ્વયં ન કરે, પણ તે) સંબંધી ઉપદેશ આપી દેવો.
નિનવો જો ગ્લાન થયેલા હોય, તો જે દેશમાં સાધુ અને નિનાવક = નિહનવ વચ્ચેનો ભેદ પ્રસિદ્ધ ન હોય, બેય જ જણ સાધુ તરીકે જ ઓળખાતા હોય, ત્યાં નિનવોની પણ યતના પૂર્વક વૈયાવચ્ચ કરવી. (નિહનવ ઉસૂત્રભાષી જ હોય. 3 આવાની સેવા ન કરાય. એમાં ઉસૂત્રપ્રરૂપણાને પોષણ મળે. છતાં અહીં યતના પૂર્વક એની સેવા કરવાની જે વાત કહી છે. ] ' તે બે કારણસર હોઈ શકે. (૧) નિનાવ આપણા ઉપકારથી દબાયેલો છતાં ઉસૂત્રપ્રરૂપણા છોડી સસૂત્ર પદાર્થ સ્વીકારે. (૨)
એ કદાગ્રહી હોવાથી “આપણી વાત સ્વીકારે”, એ શક્યતા નહિવત છે. છતાં જે સ્થાનમાં નિહનવ સાધુ તરીકે જ ઓળખાય મ છે. એ સ્થાનમાં પોતે ત્યાં પહોંચ્યા પછીય જો એની સેવા ન કરે તો લોકો તો એમ જ બોલે કે “આ સાધુઓ કેવા સ્વાર્થી
ઈર્ષાળુ છે ! બીજા માંદા સાધુની સેવા ય કરતા નથી...” આ રીતે લોકોમાં ધર્મનિંદા થવાની શક્યતા ઘણી છે, અને માટે ) ||જ ત્યાં આવા ઉત્સુત્રપ્રરૂપકની પણ સેવા કરે.)
5 માટે
વીf 3
u ૩૭૨ ||