________________
શ્રી ઓઘ-થા નિર્યુક્તિ
' માં
// ૩૭૫
_! ૧
ભા.-૪૩
ચન્દ્ર, : આ રીતે ગ્લાનવૈયાવચ્ચની વિધિ કહેવાઈ એટલે પ્રશ્નકાર પુછે છે કે –
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૪૨ : ગાથાર્થ : પ્રશ્રકારનું વચન છે કે તે સાધુ વડે આચાર્યની આજ્ઞા નષ્ટ કરાઈ. કેમકે સાધર્મિકોના કાર્યની પુષ્કળતાને લીધે તે લાંબા કાળેય જતો નથી.
ટીકાર્થ : પ્રશ્નકાર કહે છે કે આ સાધુએ તો આચાર્યની આજ્ઞાના ભાંગીને ભુક્કા જ કરી નાંખ્યા, કેમકે તમારા કહ્યા પ્રમાણે આ સાધુ રસ્તામાં જાત જાતના ગ્લાન સાધુ વગેરેના કાર્યમાં જોડાય છે, અને એ કાર્યો પુષ્કળ છે એટલે એમાંથી નવરો જ નથી થતો. આ સાધુ લાંબાકાળે પણ આચાર્યના કામ માટે જે સ્થાને જવાનું હતું તે સ્થાને પહોંચશે નહિ.
वृत्ति : आचार्य आह - મો.નિ.મા. સ્થિTRITI વોય ! હૂિંતો માનમોનરવUTTI
जत्तुग्गय भोइअदंडिए अ घरदार पुव्वकए ॥४३॥ तीर्थकराणामियमाज्ञा हे चोदक !-यदुत ग्लानप्रतिजागरणं कर्तव्यं, "जो गिलाण" मित्यादिवचनात् । अत्र दृष्टान्तो ग्रामभोगिकनरपतिसंबन्धी । जहा कोई राया, सो जत्ताए उज्जओ, तेण य आणत्तं, अमुकगामे पयाणयं दिस्सामिति तत्थावासं करेहत्ति । ताहे गतो गोहो, जस्सवि भोइअस्स सो गामो तेणवि भणि ममवि करेह घरंति, ताहे गामिल्लिया
'દE F =
૩૭૫ .