________________
શ્રી ઓઘ-ચ
ઓશનિયુક્તિ-૮૨: ગાથાર્થ : વિધિપૃચ્છાથી શ્રાવકના કુળમાં પ્રવેશ કરે. ચૈત્ય હોય તો વંદન કરે) સાધર્મિકની પૃચ્છા નિયુક્તિ કરે. (જવાબ મળે કે) અન્યત્ર છે, અહીં તેઓ ગ્લાનના કાર્ય માટે આવે છે.
ટીકાર્થ: આચાર્યના કાર્ય માટે એકાકી નીકળેલો સાધુ રસ્તામાં આવેલા ગામમાં પ્રવેશ કરે, અને “અહીં અમારો પક્ષ IT // ૩૫૮ . છે...એ પ્રમાણે વિધિપૂર્વક પૃચ્છા કરે, અને તે વખતે સામેનો માણસ કહે કે “અહીં શ્રાવક છે.” તો પછી તે સાધુ શ્રાવકના
- ઘરમાં પ્રવેશે, જો તે શ્રાવકના ઘરમાં પ્રતિમાઓ હોય તો પછી ચૈત્યવંદના કરે. ત્યારબાદ તે શ્રાવકોને પુછે કે “તમે-વ્રતો જ વડે શોભન-સારા છો ને ?” (અર્થાત્ ધર્મધ્યાન બરાબર ચાલે છે ને ?) અથવા તો ગાથામાં રહેલા “પુછી સા”િ શબ્દનો F બીજો અર્થ આ પ્રમાણે પણ થઈ શકે કે તે સાધુ ત્યાં પ્રવેશીને પુછે કે “શું અહીં સાધર્મિકો = સાધુ-સાધ્વીઓ છે? કે નહીં?” “ નિ.-૮૩
ત્યાં શ્રાવક કહે કે “નજીકના ગામમાં છે અને તેઓ ગ્લાનને માટે અહીં યોગ્ય ભોજનાદિના ગ્રહણને માટે આવે છે.”
*
F
= •
वृत्ति : ततश्च स साधुस्तस्माद्वजति, व्रजन्तं च तं साधुं भोजनादिनाऽऽमन्त्रयति श्रावकः-भगवन् ! प्रथमालिकामादाय व्रज ॥ एवं चाभिहितः सन् किं करोतीत्याह - ओ.नि. : सव्वंपि न पित्तव्वं निमंतणे जं तहिं गिलाणस्स ।
कारणि तस्स य तुज्झ य विउलं दव्वं तु पाउग्गं ॥८३॥ 'सर्व' अशेषं प्रायोग्यमप्रायोग्यं वा न ग्राह्यं श्रावकनिमन्त्रणे सति, 'जं तहिं गिलाणस्स'त्ति यस्मात्तत्र ग्लानस्य
=
“fs
a re to F
વણ ૩૫૮.
Eી