________________
શ્રી ઓઘ-હ્યુ
નિર્યુક્તિ
| ૩૬૨ ||
|
+
ક
=
ભા.-૩૫
'तेसि पडिच्छण'त्ति 'तेषां ग्लानप्रतिजागरकसाधूनां प्रतिपालनां करोति, यया दिशा ते साधव आगच्छन्ति । 'पुच्छण'त्ति ततस्तान् साधून् दृष्ट्वा पृच्छति-एतन्ममामुकेन श्रावकेण दत्तं यदि ग्लानप्रायोग्यं ततो गृह्यतामिति । एवमुक्ते तेऽप्याहुः 'सुटुकयं अत्थि'त्ति सुष्ठ कृतं श्रावकेण, अस्ति ग्लानप्रायोग्यं तत्रान्यदपि त्वमेवेदं गृहाण । 'नत्थि व'त्ति अथवा एवं भणन्ति-नास्ति तत्रेदं द्रव्यं किन्त्वन्यत्र लाभो भविष्यति, त्वमेव गृहाणेदम् । अथ ते 'खग्गूडित्ति निर्धर्मप्रायाः सन्तः एवमाहुः 'विलओलण'त्ति धाडिरेव निपतिता ततः स साधुस्तद्र्व्यं सकलं ददाति-समर्पयति, तेऽपि च रुषा नेच्छन्ति ग्रहीतुं, ततश्चासौ 'नयणं'ति ग्लानसमीपे तस्य द्रव्यस्य नयनं करोति ॥
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આનું વ્યાખ્યાન કરી રહ્યા છે. (આ ૮૪મી નિયુક્તિ ગાથાના ઘણા બધા પદાર્થો અસ્પષ્ટ જ છે. પણ એ ભાષ્યગાથા દ્વારા સ્પષ્ટ થઈ જશે.)
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૩૫ : ટીકાર્થ : શ્રાવકના આગ્રહથી વહોરી લીધા બાદ આ સાધુ ગ્લાનનું અહીં વહોરવા માટે આવતા વૈયાવચ્ચી સાધુઓની તે દિશા તરફ રાહ જુએ કે જે દિશામાંથી તે સાધુઓ આવતા હોય.
જ્યારે તે સાધુઓ દેખાય ત્યારે તેમને જોઈને પૃચ્છા કરે કે “અમુક શ્રાવકે મને આ વસ્તુ આપી છે, તો જો તે ગ્લાનપ્રાયોગ્ય હોય, તો તમે લઈ લો.” (શ્રાવકે વહોરાવવાનો ખૂબ આગ્રહ કર્યો એટલે સાધુએ નાછૂટકે વહોર્યું છે. પણ સાધુને સંશય તો છે જ કે ભલે એ શ્રાવકે એમ કહ્યું કે “ઘણું વધારે દ્રવ્ય છે” પણ જો ઓછું હશે તો કે વૈયાવચ્ચી સાધુઓ
=
=
જ
મ
ક
ત
E Rels
૨ /
-
E