________________
શ્રી ઓઘ-ચા
હવે જો સ્થાનિકો એમ કહે કે “અમે અહીં ઔષધો જ મેળવી શકતા નથી.” તો પછી આગન્તુક સાધુ ઔષધો નિર્યુક્તિ અપાવડાવે.
[ અહીં ક્યાંક રાવળયા પાઠને બદલે વીવUTયા પાઠ છે. તેનો અર્થ એ કે તે સાધુ પોતે યાચના કરીને - યાચના કરાવીને II ૩૨૭ એ ઔષધ અપાવડાવે. - આ રીતે ઔષધ અપાવડાવીને તે જાય. (પ્રાચીનકાળમાં સાધુઓ ગામડાઓમાં રહેતા, ત્યાં શ્રાવકો ઓછા-વત્તા હોય, ન પણ હોય. સાધુઓ સંયમપ્રધાન હતા. |
નિ.-૬૯ શક્ય હોય ત્યાં સુધી વૈદ્યને ટાળતાં. શ્રાવકાદિ પાસે પણ કામ ન કરાવતા. આજની જેમ દવાઓ ખરીદીને, પાસે રાખીને | જ ગ્લાનને વપરાવવાનું તે વખતે લગભગ ન બનતું. દવાઓ ગોચરી માફક જ રોજેરોજ વહોરીને જ લાવતા. આ બધા ભ| કારણોસર ઔષધ ન મળવા, ઔષધ સંયોજના ન આવડવી.. વગેરે બધુ શક્ય છે.
આગન્તુક સાધુ હોંશિયાર, ગીતાર્થ છે. એટલે એને આ બધી જ આવડત હોય..).
હવે જો તે સાધુઓ એમ કહે કે “અમે ઔષધસંયોજના પણ નથી જાણતા કે ઔષધ પણ મેળવી નથી શકતા.” (ઉપર આ બે વાત જુદી જુદી હતી. એક સાથે ન હતી. અહીં બે ય એક સાથે છે.) તો પછી આગન્તુક સાધુ ઔષધિને માંગીમંગાવીને એને સંયોગ કરી આપીને ગ્લાનને આપીને પછી વ્યાધિ કંઈક શાંત થાય એટલે જાય. (સ્થાનિક સાધુઓને
ah ૩૨૭. ઔષધસંયોજના + ઔષધિપ્રાપ્તિ બેય ન આવડતું હોવાથી વધુ મુંઝવણ હોય. એટલે જ અહીં માંદગી થોડીક શાંત થયા બાદ
-
H