________________
ની
નિર્યુક્તિ
'Ë
*
F
=
=
નિ.-૭૫
શ્રી ઘ- 4
પ્રશ્ન : પણ અત્યારે તે એકલો છે, ગ્લાન પણ એકલો છે. એટલે વૈદ્યને પૂછવા તો આણે એકલા જ જવું પડશે ને ? અને તો પછી પૂર્વે જે કહ્યું હતું કે “વૈદ્યના ઘરે એકલા ન જવું. નહિ તો વૈદ્ય એકલા સાધુને જોઈ યમ દંડ આવ્યો - એમ
અપશુકન માની બેસે.”.... એનું શું ? ૩૪૩ /
સમાધાનઃ સાચી વાત છે. પણ અત્યારે તો સાથે આવનાર કોઈ જ નથી એટલે આ સાધુ એકલો જાય અને વૈદ્યશાળામાં આ જઈને પહેલા જ વૈદ્યને જણાવી દે કે “હું કારણસર એકલો પડ્યો છું. એટલે તમારે નિમિત્ત - અપશુકન= યમદંડ કલ્પના | ન ગણવી.” Fા ત્યારબાદ વૈદ્ય ગ્લાનની માંદગી પ્રમાણે દ્રવ્યાદિચતુષ્કનો ઉપદેશ આપે. તેમાં દ્રવ્યથી પ્રાસુક કે અપ્રાસુક વસ્તુ પણ ધ આપવાની કહે, ક્ષેત્રથી સાધુ માટે ખરીદાયેલી વસતિકે સાધુ માટે કરાયેલી વસતિમાં રહેવાનું કહે અથવા અક્રીતકૃત વસતિમાં in પણ રહેવાનું કહે. (વૈદ્ય એમ ન કહે કે “તમે વસતિ ખરીદીને રહો.” પણ એ જેવા પ્રકારની વસતિમાં ગ્લાનને રાખવાની
વાત કરે, તેવા પ્રકારની તદ્દન નિર્દોષ વસતિ ન મળતી હોય પરંતુ ક્રતિકૃતાદિ દોષવાળી મળતી હોય તો પછી એ વસતિમાં પણ ગ્લાનને રાખવો... એમ ભાવ છે.).
કાલની અપેક્ષાએ પહેલી પૌરુષીમાં આપવાનું કહે. હવે જો પહેલી પૌરુષીમાં એ ઔષધ પ્રાસુક-નિર્દોષ ન મળે તો પછી સદોષ પણ કરાય. એટલે કે એ વસ્તુથી પણ ગ્લાનને સમાધિ આપવી.
અને ભાવની અપેક્ષાએ સમજવું કે પ્રાસુક કે અપ્રાસુક..... કોઈપણ દ્રવ્યો વડે ગ્લાનને સમાધિ આપવી.
જ
I ૩૪૩ |
૩૪૩.