________________
નિર્યું
શ્રી ઓઘ-,
પ્રાર્થના મુજબ ભોજન-પાણી વગેરે આપવા કે જેથી તે સ્વસ્થ ચિત્તવાળો થાય. (અહીં એની સમાધિ ખાતર એની ઈચ્છા મુજબ કપથ્ય પણ આપવું પડે તો આપવું. કેમકે જયાં સુધી એનું મન સ્વસ્થ નહિ થાય, ત્યાં સુધી બધુ નકામું. પહેલા તો એને કુપથ્ય
ન વાપરવા જ સમજાવવો જોઈએ, પણ જયારે એની ભયંકર અસમાધિ દેખાય ત્યારે પછી તાત્કાલિક શાંતિ માટે એને ઇચ્છા ૩૪૧ / AT
મુજબ આપવું.) - આ રીતે એ સ્વસ્થ ચિત્તવાળો થાય એટલે પછી એને સમજાવવો કે “અત્યારે તું કાળને યોગ્ય કર. (એટલે કે તારી | ગ્લાન અવસ્થા છે. એમાં કુપથ્યાદિ ન વપરાય તો જ માંદગી જાય. માટે તારે આ કુપથ્યાદિ ત્યાગવા જોઈએ વગેરે...) , પણ જો અતિવિહ્વળ ન હોય અને ગ્લાનિ-માંદગીને સહન કરવા સમર્થ હોય એટલે કે કુપથ્યાદિ ન કરવા શક્તિમાન
# નિ.-૭૫ બનતો હોય તો પછી એને આશ્વાસન આપવું કે તું જરીય ગભરાઈશ નહિ. હું તારી બધી સેવા કરીશ.”
તૃત્તિ : તતશ - ओ ओ.नि. : सयमेव दिट्ठपाढी करेड़ पुच्छइ अयाणओ विज्जं ।
दीवण दव्वाइंमि अ उवएसो जाव लंभो उ ॥७५॥ यद्यसौ साधुः 'दृष्टपाठी' दृष्टः-उपलब्धः पाठश्चरकसुश्रुतादिर्येन स दृष्टपाठी, अथवा 'दिदुत्ति वैद्यवदृष्टक्रियः
ah ૩૪૧ | क्रियाकुशलः, पाठीति सकलं बाहडादि पठति स एवंविधः स्वयमेव क्रियां करोति । अथासौ दृष्ठपाठी न भवति ततः
ક
=