________________
શ્રી ઓઘ-, નિર્યુક્તિ
पृच्छति अज्ञः सन् वैद्यं, 'दीवण'त्ति वैद्यशालां गतः प्रकाशयति, यदुताहं कारणेनैककः संजातः, अतो निमित्तं न ग्राह्य। 'दव्वादिमि यत्ति द्रव्यादिचतुष्टयोपदेशे सति तत्र द्रव्यतः प्रासुकमप्रासुकं वा, क्षेत्रतः क्रीतकडा अक्रीतकडा वा वसही, कालतः प्रथमपौरुष्यामुपदिष्टं तस्यां च यदा प्रासुकं न लभ्यते तदाऽप्रासुकमपि क्रियते, भावतः समाधिः कर्त्तव्या प्रासुकाप्रासुकैरिति ॥
// ૩૪૨ ||
= .
=
=
=
વ
ચન્દ્ર. : ત્યારબાદ
ઓઘનિર્યુક્તિ-૭૫ : ગાથાર્થ : દષ્ટપાઠી સાધુ જાતે જ કરે, અજાણકાર સાધુ વૈદ્યને પુછે. વૈદ્યને કથન કરે. | નિ.-૭૫ દ્રવ્યાદિચતુષ્કમાં વૈદ્ય ઉપદેશ આપે. જયાં સુધી લાભ થાય ત્યાં સુધી પૃચ્છા.....
ટીકાર્થઃ જો આ આગંતુક સાધુ ચરકસુશ્રુતા વગેરે વૈદ્યકગ્રન્થો ભણી ચૂકેલો હોય અથવા તો વૈદ્યની જેમ જે દષ્ટક્રિય- વૈદ્યકક્રિયામાં કુશલ અને પાઠી એટલે બધા બાહડાદિ ગ્રન્થોનો ભણનાર હોય, તો આવા પ્રકારનો સાધુ જાતે જ ચિકિત્સા કરે. (ગાથામાં જે હિપાઢી શબ્દ છે, તેના અહીં બે અર્થ બતાવ્યા છે. એમાં પહેલો અર્થ ટૂછ: પતન સ દૂછપાર્ટી એમ બહુવ્રીહિથી આ દર્શાવ્યો. જ્યારે બીજા અર્થમાં દષ્ટ = વૈદ્યકિયાકુશળ અને પાઠી = વૈદ્યશાસ્ત્રજ્ઞાતા એમ દર્શાવ્યું.)
પ્રશ્ન : પણ આગંતુક સાધુ દૃષ્ટપાઠી ન હોય તો ? સમાધાન : તો પછી અજાણ તે સાધુ વૈદ્યને પુછે.
|| ૩૪૨ |
8,
ક
=
E
U
J,
E 'jo
-
A