________________
श्री जोध
નિર્યુક્તિ
मो
11 339 11
णं
ओ.नि. :
णं
म
म
एवमसौ गच्छन् ग्रामाभ्यासे कस्माच्चित्पुरुषादिदं शृणुयात् - किं भवता ग्लानप्रतिजागरणं क्रियते उत न ? तस्यैवमेकाकिनि ग्लाने 'शिष्टे' कथिते सति क्रियते न क्रियते ? इति चोक्ते परेण सति साधुरप्याह - सुष्ठु क्रियते, पर ण आह-यद्येवं 'छ्गमुत्तकहण 'त्ति छगं पुरीषं मूत्रं - कायिकी, ताभ्यां विलिप्त आस्ते, एवं कथिते सति स साधुर्बहिर्भूमेरेव ण स 'पाणग' त्ति पानकं गृहीत्वा प्रविशति, प्रविष्टश्च 'धुवण 'त्ति 'तस्य' ग्लानस्य धावनं करोति प्रक्षालनं विदघाति, उपधेश्च स्स 'अत्थुरण 'त्ति आस्तरणं करोति, 'तस्स 'त्ति तदीयैरेव चीवरैः, अथ तस्यान्यानि न सन्ति ततः 'नियगं वत्ति निजैरेव चीवरैरास्तरणं करोतीति ।
T
स्म
एगागि गिलाणंमि उ सिट्ठे किं कीरइ ? न कीरइ वा । छ्गमुत्तकहणपाणगधुवणत्थुरण तस्स नियगं वा ॥ ७३ ॥
ચન્દ્ર. ઃ આ રીતે અત્યાર સુધીમાં એટલી વાત બતાવી કે ગુરુકાર્ય માટે એકાકી નીકળેલો સાધુ વચ્ચે આવતા ગામડામાં પ્રવેશ કરે અને ત્યાં એને ગ્લાન સાધુ મળે. પણ ઉપ૨ તો ઘણા બધા સાંભોગિક સાધુઓની વચ્ચે રહેલા ગ્લાન સંબંધી અને ઘણા બધા અસાંભોગિક સાધુઓની વચ્ચે રહેલા ગ્લાન સંબંધી વિધિ બતાવી. ઘણા સાંભોગિકની વચ્ચે રહેલા ગ્લાનની વિધિ જેવી જ વિધિ ઘણા અસાંભોગિક વચ્ચે રહેલા ગ્લાન અંગે પણ સમજવી. (માત્ર “જુદા ઉપાશ્રયમાં રહેવું.’ એટલો ભેદ છે.) હવે તો એકલો સાંભોગિક ગ્લાન મળે કે એકલો અસાંભોગિક ગ્લાન મળે તો એ સ્થાને શું વિધિ આદરવી? એ હવે
ग
व
ओ
म
नि.-93
वा ॥ ३३७ ॥
स्प