________________
પાણીવાળી માટી વડે વિલેપનાદિ કરાય. (પૂર્વના કાળમાં છાણ-માટીના લીંપણવાળા ઘરો પણ રહેતા. ગ્લાનના સ્થાનમાં સહજ રીતે સ્થંડિલ-માત્રુ વગેરેને કારણે ગંદકી, ગંધ વગેરે હોય, ચોખ્ખાઈ ન હોય, જો કે વૈયાવચ્ચીઓ ગ્લાનની અનુકૂળતા માટે ચોક્ખાઈ રાખતા હોય, છતાંય માંદગીના કારણે અમુક દુર્ગંધાદિ તો રહેવાના જ. હવે વૈદ્ય આવે અને તેને સાધુ પ્રત્યે દુર્ગંછાદિ થાય તો એ દુર્લભબોધિ બને. ભવિષ્યમાં સાધુની સેવા કરવા ન આવે. એટલે એના આગમન વખતે પ્રથમ તો ભીની માટી વડે નીચે જમીન પર વિલેપન કરી દે અને પછી સુગંધી દ્રવ્યો (સુખડનો ભુકો વગેરે) વગેરે ત્યારે છૂટા-છવાયા એવી રીતે નાંખે કે દુર્ગંધાદિ ન આવે. અથવા તદ્દાનાથ નો અર્થ એમ થાય કે એ વૈદ્યને બેસવા માટે ઉદકમાટીથી વિલેપનાદિ કરાય મ કે જેના ઉપર વૈદ્ય બેસી શકે.)
શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ
|| ૩૩૩ ||
轩
ગ્
U
હવે જો આ લાઘવ ન થવા દેવા માટે તે અભ્યુત્થાન ન કરે તો વૈદ્ય એમ વિચારે કે “આ તો અભિમાની છે. એમના સાધુના સ્વાસ્થ્ય માટે આવ્યો છું અને આ મહારાજ મારો આદર પણ નથી કરતા....'' એમ ક્રોધ પામી ગ્લાનને પ્રતિકૂળ થાય. એની યોગ્ય ચિકિત્સા ન કરે..
આ બધા દોષોનો પરિહાર કરવા માટે આચાર્યશ્રી વૈઘ આવે એ પહેલા જ આંગણામાં આંટો મારતા રહે. એટલે વૈદ્ય
-
(૯) ઉત્થાન-અનુત્થાન દોષ : પ્રશ્ન : વૈદ્ય આવતો હોય ત્યારે આચાર્યે શું કરવું ?
સમાધાન : જો આ આચાર્ય વૈઘ આવતો હોય ત્યારે એની સામે એનો આદર કરવા ઉભા થાય તો આચાર્યની લઘુતા ગ થાય. (આચાર્યપદ પર આરૂઢ તેઓ સામાન્ય ગૃહસ્થનો આદર સત્કાર કરે એ તો આચાર્ય પદની અવહેલના જ છે.)
ओ
નિ.-૭૧
મ
랑
વા ॥ ૩૩૩ ॥
RA