________________
까
श्री खोध तथ નિર્યુક્તિ
॥ ३२२ ॥
म
म
वृत्ति : तत्प्रतिपादनायाह
ओ.नि. :
-
गामदुवारब्भासे अगडसमीवे महाणमज्झे वा ।
पुच्छिज्ज सयं पक्खं विआलणे तस्स परिकहणा ॥६७॥
ग्रामद्वारे ग्रामस्य निष्काशप्रवेशे स्थित्वा पृच्छेत्, अथवा 'अब्भासे 'त्ति ग्रामाभ्यर्णे कूपसमीपे वा महाजनसमीपे वा, कं ? - स्वकं पक्षं, किमत्रास्मत्पक्षोऽस्ति नेति ?, यदि परोऽजानन् पृच्छति को भवतां स्वपक्ष: ? इत्येवं विचारणे ततस्तस्याग्रे साधोः परिकथना स्यात्, पञ्चविधोऽस्मत्पक्षः - चैत्यगृहादि । उक्तं पृच्छाद्वारम् ।
ચન્દ્ર. ઃ હવે એ પૃચ્છાની વિધિ બતાવવા માટે કહે છે કે
ઓઘનિર્યુક્તિ-૬૭ : ગાથાર્થ : ગામના બારણે, ગામની નજીકમાં, કુવાની નજીકમાં, મહાજનની મધ્યમાં સ્વપક્ષને પૂછે. વિચાલના થાય ત્યારે સ્વપક્ષની પરિકથના કરવી.
ટીકાર્થ : ગામનું બારણું એટલે જ્યાંથી ગામમાં પ્રવેશ અને ગામમાંથી નિર્ગમન થતું હોય. આ સ્થાને ઉભો રહી સાધુ સ્વપક્ષની પૃચ્છા કરે કે “આ ગામમાં અમારો પક્ષ છે ?”
અથવા તો ગામની નજીકના સ્થાનમાં પૃચ્છા કરે.
स्स
भ
Dr
व
आ
म
हा
T
म्स
नि.६७
।। ३२२ ।।