________________
1],
મ
શ્રી ઓઘ- Y નિર્યુક્તિ
|| ૩૧૪ ||
અથવા આ ગાથાનો બીજી રીતે અર્થ કરીએ.
તુવે ઞ સાદમ્મી શબ્દનો અર્થ એ કે સાંભોગિક અને અન્યસાંભોગિક “તસ્થિકિલ્લા સુવિહા” એનો અર્થ એ કે જે તે [ સાંભોગિકો છે, તે સાધુ અને સાધ્વી એમ બે પ્રકારે હોય. એમ અસાંભોગિકો પણ જાણવા.
યતના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમ ચાર પ્રકારે છે.
તે દરેકે દરેક દ્રવ્યાદિ યતના બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી વિચારીએ તો (૧) પહેલા નિર્દોષ વડે વૈયાવચ્ચ કરવું (૩) અને તે ન મળે તો દોષિત વડે વૈયાવચ્ચ કરવું.
स
ण स्स
भ
ક્ષેત્રથી યતના આ પ્રમાણે કે (૧) સાધુ માટે નહિ કરાયેલ, સાધુ માટે નહિ કરાવાયેલ અને સાધુ માટે સંકલ્પિત પણ મેં નહિ કરાયેલ એવા ઘરમાં રહેવું (૨) તે ન મળે તો ઘરના બારણા વગેરેનું પણ ઉદ્ઘાટન કરાય. (અર્થાત્ ભીતમાં બારણું વગેરે પણ પડાવાય.)
વા
T
H
સ્થ
ભાવથી યતના આ પ્રમાણે કે (૧) પ્રાચુક દ્રવ્યો વડે શરીરની સમાધિ ગ્લાનને પ્રાપ્ત કરાવાય. (૨) તે ન મળે તો અપ્રાસુક વડે પણ એને સમાધિ આપવી.
n
'
ण
ओ
કાલથી યતના આ પ્રમાણે કે (૧) ગ્લાનને પહેલી પોરિસીમાં પ્રાસુક અપાય, હવે જો પહેલી પોરિસીમાં ન મળે તો એને પ્રાસુક કરીને પણ અપાય.
r
નિ.-૬૩
| || ૩૧૪ ||