________________
નિ.-૬૩
શ્રી ઓઘ એને જેટલા લાભ છે, એના કરતા વધારે લાભ પ્રામાદિમાં પ્રવેશ કરવાના છે માટે એ પ્રવેશ કરે. આ જ વાત કરે છે કે આ નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૬૩: ગાથાર્થ : (૧) આલૌકિક ગુણો + પારલૌકિકગુણો (૨) બે પ્રકારની પૃચ્છા (૩) બે સાધર્મિક તેમાં !
બી એક એક પાછા બે પ્રકારના છે, (૪) ચાર પ્રકારની યતના. એકેક બે પ્રકારની છે. // ૩૧૩ /
1 ટીકાર્થ: તે સાધુને તે ગામમાં પ્રવેશ કરવામાં આલૌકિક ગુણો એટલે કે ભોજન પાણીની પ્રાપ્તિ વગેરે થાય. તથા ગ્લાન || વગેરેની સેવા વગેરે રૂપ પરલોક સાધક ગુણો પ્રાપ્ત થાય. પ્રવેશ કરતા એ સાધુને બે પ્રકારની પૃચ્છા સંભવે છે. અવિધિપૃચ્છા " અને વિધિપૃચ્છા. એ અમે આગળ કહેશું.
| સાધર્મિકો બે પ્રકારે છે. સાંભોગિક (એક સરખી સામાચારીવાળા) અને અન્ય સાંભોગિક. તેમાં એકેક સાધર્મિક પાછા મ બે પ્રકારે છે. તે આ પ્રમાણે જે આ સાંભોગિક છે તે બે પ્રકારે છે. ક્યારેક એક, ક્યારેક અનેક. એમ અન્ય સાંભોગિકમાં જ
I પણ કહેવું. ચાર પ્રકારની યતના છે, સાંભોગિકસાધુયતના, સાંભોગિક સાધ્વીયતના, અન્યસાંભોગિક સાધુયતના અને ! ' અન્યસાંભોગિક સાધ્વીયતના.
તેમાં સાંભોગિક સાધુ કે સાધ્વી, અન્ય સાંભોગિક સાધુ કે સાધ્વી એ ચારેયમાં દરેકે દરેક પાછા બે પ્રકારે છે. કારણિક - અને નિષ્ઠારિણક. આ ૬૩મી ગાથાનો અર્થ પૂર્ણ થયો. (અહીં ગામમાં પ્રવેશવાના લાભો ઉપરાંત જુદી જુદી સામાચારીનું પણ સૂચન
' ૩૧૩ | Yકરી દીધેલું છે તે જાણવું. આનું વિસ્તારથી વર્ણન હવે કરશે.)