________________
શ્રી ઓધ ધ યાવિદા તત્ર ચૈત્યવત મવેત્ તને પુળ્યાવાતિઃ ચા, વાડી વા તત્પર નાશ, પ્રત્યની વા સાળાવેતત્ર થતું જ નિર્યુક્તિ तद्दर्शनाच्चासावुपशमं यायात्, एवंलब्धिसंपन्नत्वात् । उक्तमैहिकपारलौकिकगुणद्वारम् । || ૩૧૬ ill
ચન્દ્ર. તેમાં ગ્રામમાં પ્રવેશ કરતા સાધુને કયા ઐહિકગુણો પ્રાપ્ત થાય ? એ પહેલા તારનું પ્રતિપાદન કરવા માટે એના * પેટા તારોનું વર્ણન કરતી આ ૬૪ મી ગાથા છે.
ઘનિર્યુક્તિ-૬૪: ગાથાર્થ : (૧) તે આચાર્યાદિના સમાચાર (૨) તેઓનું દર્શન (૩) સંખડિ (૪) શ્રાવકો. આ ચાર ના ઈહલૌકિક લાભો છે. (૧) ગ્લાન (૨) ચૈત્ય (૩) વાદી (૪) પ્રત્યેનીક આ ચાર પારલૌકિક લાભો છે. (અવતરણિકામાં જો નિ.-૬૪ કે માત્ર ઈહલૌકિક લાભોનો જ ઉલ્લેખ કરેલો છે. છતાં આ ગાથામાં પારલૌકિક લાભો પણ લઈ લીધા છે.) આ ટીકાર્થ : ગાથામાં જે રૂઢત્નો શબ્દ છે. તે દ્વારપરામર્શ છે. એટલે કે “અહીં ઈહલૌકિક દ્વાર શરુ થાય છે.” એવું : ( સ્પષ્ટ ખ્યાલ આવે એ માટે આ શબ્દ લખ્યો છે. (દરેક જગ્યાએ કારપરામર્શ શબ્દનો આ જ અર્થ સમજવો.)
(૧) ગામમાં પ્રવેશેલા તેને આ લાભ થાય કે જે આચાર્યાદિને મનમાં ધારીને તે નીકળ્યો હોય, ક્યારેક તે આચાર્યના પાકા સમાચાર તે ગામમાં મળી જાય કે તે આચાર્યશ્રી ત્યાંથી નીકળીને અત્યારે અમુક જગ્યાએ વિદ્યમાન છે.” (પ્રાચીનકાળમાં ફોન વગેરે ન હતા. ગુરુએ આ સાધુને અમુક આચાર્ય પાસે અમુક કામ માટે અમુક ગામ-નગર તરફ મોકલ્યો હોય, પણ તે આચાર્ય તે તે ગામ-નગરમાંથી વિહાર કરી બીજા ગ્રામાદિમાં ગયા હોય તો સાધુ જો ધારેલા ગામમાં પહોંચે Rી ૩૧૬ll