________________
શ્રી ઓધ-યુ
- ચન્દ્ર. : આમ અત્યાર સુધી સજાતીયની યતના કહી. (અર્થાત્ જુદા જુદા પૃથ્વી રસ્તાઓમાં કઈ પૃથ્વીથી જવું? એમ ? નિર્યુક્તિ
પૃથ્વીત્વજાતિવાળા રસ્તાઓની એકલી વિચારણા કરી. એમ જલત્વજાતિવાળા અનેક જલરસ્તાઓની પરસ્પર યતના બતાવી.
આ બધી સજાતીયતના કહેવાય. પણ એક રસ્તો પૃથ્વી અને એક રસ્તો પાણીનો... તો શેમાંથી જવું? એમ પૃથ્વી-પાણી, || ૨૮૦ ll
# પૃથ્વી-તેજ, પૃથ્વી-વાયુ વગેરેની યતના બતાવી નથી. એ વિજાતીય યતના કહેવાય.)
- હવે વિજાતીયની સાથે યતના બતાવે છે. (પૃથ્વીની પૃથ્વી સાથે, જલની જલ સાથે... આ બધી સજાતીય યતના હતી. - આ પૃથ્વીની જલની સાથે, પૃથ્વીની તેજની સાથે... આ બધી વિજાતીયની સાથેની યતના કહેવાય.)
નિ.-૪૪ ઓઘનિર્યુક્તિ-૪૪. ગાથાર્થ : પૃથ્વી-પાણી હોય, તો પૃથ્વીમાં જવું. કેમકે પાણીમાં પૃથ્વી-ત્રણ-સાપ-કાંટા હોય. પૃથ્વી-TT વનસ્પતિ હોય તો વનસ્પતિમાં તે જ પૃથ્વી-ત્રસ, સાપ-કાંટા હોય. એટલે પૃથ્વીમાં જવું.
ટીકાર્થ : પ્રશ્ન : એક સાથે બે રસ્તા સામે આવે કે જે બેમાંથી એકમાં જવાનું હોય. એક સચિત્ત પૃથ્વીનો અને એક શો પાણીનો તો ક્યા રસ્તે જવું?
સમાધાન : પૃથ્વી રસ્તે જવું. કેમકે પાણીમાં તો ત્રસ વગેરે પણ જીવો હોય છે. પાણીના એક એક ટીપામાં ૩૬000 ft e . 9 5 A t h u ૦ E s 5 t શબ્દ છે તેનાથી સમજી લેવું કેજલમાં વનસ્પતિ પણ હોય. અને પૃથ્વી તો છે જ. કેમકે પાણી, પૃથ્વી ઉપર જ રહેલ છે. અને જલના સંપર્કથી એ પૃથ્વી મિશ્ર-સચિત્ત હોવાની ને ૨૮૦
*
F
=
= i*