________________
નિ.-૪૬
શ્રી ઓઘ-ય
૪૪-૪૫-૪૬નો અક્ષરાર્થ બતાવી દીધો. એમાં ૪૬ મી ગાથામાં જે કહ્યું કે બીજા પણ બધા સંયોગો સમજી લેવા. તે | નિર્યુક્તિ T બધા સંયોગો હવે અમે દેખાડીએ છીએ.
તેમાં પૃથ્વી-અપુ-વનસ્પતિ અને ત્રસ આ ચાર પદ કરી પછી બેચારણિકા-ત્રિકચારણિકા અને ચાર-ચારણિકા વડે | | ૨૮૪ | - સંગુણિત કરવા.
તે ચારણિકા આ પ્રમાણે છે.
(૧) પૃથ્વી + અપૂ (૨) પૃથ્વી + વનસ્પતિ (૩) પૃથ્વી + ત્રસ (૪) અમ્ + વનસ્પતિ (૫) અપુ + ત્રસ (૬). વિનસ્પતિ + ત્રસ. આમ દ્વિક સંયોગી છ ભાંગા થયા. | (૧) પૃથ્વી +અપુ + વનસ્પતિ (૨) પૃથ્વી + અપ + ત્રસ (૩) પૃથ્વી + વનસ્પતિ + ત્રસ (૪) અમ્ + વનસ્પતિ '+ ત્રસ. આમ ત્રિસંયોગી ચાર ભાંગા થાય.
(૧) પૃથ્વી + અ + વનસ્પતિ + ત્રસ એમ ચતુઃસંયોગી એક ભાગો થાય. કુલ ૬+૪+૧=૧૧ ભાંગા થાય.
આ ૧૧ ભાંગા અચિત્તના જાણવા. એ જ રીતે મિશ્રમાં પણ ૧૧ જાણવા. એ જ રીતે સચિત્તમાં પણ ૧૧ જાણવા. કુલ ઢી ૩૩ ભાંગા થાય.
આમ માર્ગમાં ષકાયની યતના બતાવી દીધી,.
all ૨૮૪ ||