________________
"
E
G
E
શ્રી ઓઘ-ધુ
પ્રશ્ન : સંયમ વિરાધના- હિંસા તો થઈ જ છે. તો એનાથી કેવી રીતે મુક્ત બને ? નિર્યુક્તિ સમાધાનઃ એ પછી તપ-ચારિત્રાદિ પાલન કરવા દ્વારા એ હિંસાથી વિશુદ્ધિ થઈ જાય છે. અર્થાતુ પાછળથી આલોચના
પ્રાયશ્ચિત્તાદિ કરી એ સાધુ હિંસાદોષજન્ય પાપથી મુક્ત બને છે. ૨૮૯ો પ્રશ્ન : જુઓ. પૃથ્વી વગેરેની હિંસા કરી લીધા બાદ પ્રાયશ્ચિત્ત દ્વારા વિશુદ્ધિ ભલે થાય. પણ જે સમયે એ હિંસા કરી II
આ રહ્યો છે, તે સમયે તો તે અવિરત = અસાધુ જ બની જાય ને ? અલબત્ત એણે હિંસા કરી પહેલું વ્રત જ ભાંગ્યું છે. પણ
શાસ્ત્રવચન છે કે એકવ્રતનો ભંગ થાય એટલે એમાં તમામ વ્રતોનો ભંગ થઈ જ ગયેલો જાણવો, એટલે આને પણ હિંસા કાળે પાંચેય વ્રતોનો ભંગ થઈ જ ગયો હોવાથી તે અવિરતિધર જ બની ગયો.
= નિ.-૪૭ આ નુકસાનનું શું ? સમાધાન : ના, તમારી વાત બરાબર નથી. કેમકે હિંસાકાળે પણ એને અવિરતિ ન લાગે. પ્રશ્ન : કેમ ? હિંસા કરવા છતાં અવિરતિ નહિ ?
સમાધાન : તેનો આશય શુદ્ધ છે, જીવ બચાવી દીર્થસંયમ પાળવનો છે. અને એટલે એ વિશુદ્ધ પરિણામવાળો છે. અને વિશુદ્ધપરિણામ તો મોક્ષનું કારણ છે. એટલે હિંસાકાળે પણ એને અવિરતિદોષ નથી.
આ એક રીતે પ્રસ્તુત ગાથાનો અર્થ કર્યો. અથવા હવે બીજી રીતે અર્થ કરીએ.
5 ૨૮૯ માં
G
K
-