________________
श्रीमोध-त्य अयमत्र भावः
अयमत्र भावः-कस्यचित्साधोराचार्यादिप्रयोजनादिना सचित्तेऽपि पथि व्रजतो गमनमनुज्ञायते, कारणिकत्वात्, नियुति नाकारणिकस्य, दृष्टान्तमाह - 'जहा रोगे'त्ति यथा 'रोगे'ज्वरादौ परिपाचनभोजनादेः प्रतिषेधः क्रियते, जीर्णज्वरे तु
ण तस्यैव विधिरित्यतः साधूच्यते-वस्त्वन्तरमवाप्य विधिः प्रतिषेधो वा विधीयते । अथवाऽन्यथा व्याख्यायते-इहोक्तं।। 30१॥
'अखिला: पदार्था आत्मनः संसारहेतवो मोक्षहेतवश्च' ततश्च न केवलं त एव यान्यपि सम्यग्दर्शनज्ञानचारित्राणि तान्यपि म संसारमोक्षयोः कारणानीति, तथा चाह-'एगंतेण निसेहो.' एकान्तेन निषेधः सम्यग्दर्शनादिदानेषु
तत्प्रख्यापकशास्त्रोपदेशेषु न दर्शितो, विधिर्वा न दर्शतिः इति संहड्कः, किन्तु दलिकं प्राप्य = पात्रविशेषं प्राप्य कदाचिद् दीयते, कदाचिन्न, एतदुक्तं भवति-प्रशमादिगुणसमन्विताय दीयमानानि मोक्षाय, विपर्ययेण भवाय, तदाशातनात्, यथा ज्वरादौ तरुणे सत्यपथ्यं पश्चात्तु पथ्यमिति तदेव ॥
नि.-4
SEM
ચન્દ્ર. : આમ સાધુનો ગૃહસ્થની સાથે સરખો વ્યાપાર હોય તેમાં પણ ફલની અપેક્ષાએ અસમાનતા બતાવી. હવે તો સજાતીય સાધુને આશ્રયીને આ વિસદેશતા દેખાડતા કહે છે કે (એટલે કે બે સાધુઓનો પરસ્પર વ્યાપાર સરખો હોય ત્યાં પણ ફલભેદ છે. એ દેખાડતા કહે છે કે,
ઓઘનિર્યુક્તિ-૫૬ : ગાથાર્થ : યોગોને વિશે એકાન્ત નિષેધ કે એકાંતે વિધિ પણ બતાવી નથી. પણ દ્રવ્ય-જીવને વો આશ્રયીને નિષેધ કે વિધિ થાય છે. જેમકે રોગમાં.
Fhes
वी।। 3०१॥