________________
si
નિ.-૫૮
શ્રી ઓઘ-યુ ચન્દ્ર. : પ્રશ્ન : આસેવન કરાતી એક જ વસ્તુ બંધન માટે અને મોક્ષને માટે શી રીતે થાય ? નિર્યુક્તિ
સમાધાન : ઓઘનિર્યુક્તિ-૫૭: ગાથાર્થ : જે નિસેવન કરાવે છતેં ક્યારેક કોઈકને અતિચાર થાય, તેના જ વડે તે જ // ૩૦૪ |
જીવને વળી ક્યારેક શુદ્ધિ થાય.
ટીકાર્થ : ક્રોધ વગેરે જે વસ્તુ સેવાયે છતેં કોઈક અવસ્થામાં કોઈક સાધુને અતિચાર, ભૂલ ગણાય. તે જ ક્રોધાદિ વડે તે જ સાધુને વળી ક્યારેક શુદ્ધિ પણ થાય. દા.ત. ચંડરુદ્રાચાર્ય. તેમના વડે ક્રોધથી પોતાનો શિષ્ય દંડ વડે મરાયો, અને તેને = લોહીથી લથપથ જોયા બાદ પશ્ચાત્તાપવાળા આચાર્ય પાપથી અટક્યો અને વિચારે છે કે “મને ધિક્કાર થાઓ કે જે મને આવા પ્રકારનો ક્રોધ થયો.” આ પ્રમાણે વિશુદ્ધપરિણામવાળા તેમને અપૂર્વકરણ, ક્ષપકશ્રેણી અને કેવલજ્ઞાનોદય થયો. આમ પરંપરાએ ક્રોધ હિતકારી બન્યો.
वृत्ति : बाह्यं व्यापारमङ्गीकृत्य विसदृशतोक्ता, अथ बाह्योऽपि व्यापारो यथा बन्धहेतुर्न स्यात्तथाऽऽह - ओ.नि. : अणुमित्तोऽवि न कस्सई बंधो परवत्थुपच्चया भणिओ ।
तह वि अ जयंति जइणो परिणामविसोहिमिच्छंता ॥५८॥ 'अणुमात्रोऽपि' स्वल्पोऽपि बंधो न कस्यचित् 'परवस्तुप्रत्ययाद्' बाह्यवस्तुनिमित्तात्सकाशात् 'भणितः' उक्तः
વીu ૩૦૪