SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ નિ.-૪૬ શ્રી ઓઘ-ય ૪૪-૪૫-૪૬નો અક્ષરાર્થ બતાવી દીધો. એમાં ૪૬ મી ગાથામાં જે કહ્યું કે બીજા પણ બધા સંયોગો સમજી લેવા. તે | નિર્યુક્તિ T બધા સંયોગો હવે અમે દેખાડીએ છીએ. તેમાં પૃથ્વી-અપુ-વનસ્પતિ અને ત્રસ આ ચાર પદ કરી પછી બેચારણિકા-ત્રિકચારણિકા અને ચાર-ચારણિકા વડે | | ૨૮૪ | - સંગુણિત કરવા. તે ચારણિકા આ પ્રમાણે છે. (૧) પૃથ્વી + અપૂ (૨) પૃથ્વી + વનસ્પતિ (૩) પૃથ્વી + ત્રસ (૪) અમ્ + વનસ્પતિ (૫) અપુ + ત્રસ (૬). વિનસ્પતિ + ત્રસ. આમ દ્વિક સંયોગી છ ભાંગા થયા. | (૧) પૃથ્વી +અપુ + વનસ્પતિ (૨) પૃથ્વી + અપ + ત્રસ (૩) પૃથ્વી + વનસ્પતિ + ત્રસ (૪) અમ્ + વનસ્પતિ '+ ત્રસ. આમ ત્રિસંયોગી ચાર ભાંગા થાય. (૧) પૃથ્વી + અ + વનસ્પતિ + ત્રસ એમ ચતુઃસંયોગી એક ભાગો થાય. કુલ ૬+૪+૧=૧૧ ભાંગા થાય. આ ૧૧ ભાંગા અચિત્તના જાણવા. એ જ રીતે મિશ્રમાં પણ ૧૧ જાણવા. એ જ રીતે સચિત્તમાં પણ ૧૧ જાણવા. કુલ ઢી ૩૩ ભાંગા થાય. આમ માર્ગમાં ષકાયની યતના બતાવી દીધી,. all ૨૮૪ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy