________________
શ્રી ઓઘ
(ઉપર નવા ભાંગાઓ બતાવ્યા, પણ એમાંથી કયા માર્ગે જવું ? એ સ્પષ્ટ બતાવ્યું નથી. અલબત્ત એ સુગમ જ છે. નિર્યુક્તિ 1 છતાં આટલું ધ્યાનમાં રાખવું કે ગમે તેટલા રસ્તા હોય સૌ પ્રથમ તો અચિત્ત માર્ગે જ જવું. એ ન મળે, તો છૂટા-છવાયા
vi ત્રસ માર્ગે જવું. એ ન મળે તો પૃથ્વીમાંથી જવું. એ ન મળે તો વનસ્પતિમાંથી જવું એ ન મળે તો અપૂકાયમાંથી જવું અને // ૨૮૫ IIT એ ન મળે તો છેવટે નિરન્તર ત્રસ માર્ગે જવું. સર્વત્ર નિમ્રત્યપાયમાર્ગથી જ જવું.
નીચે પ્રમાણેના જુદા જુદા માર્ગભેદો સંભવે છે. (૧) અચિત્ત પૃથ્વી (૨) મિશ્ર પૃથ્વી | (૩) સચિત્ત પૃથ્વી
નિ.-૪૬
# (૪) અચિત્ત જલ (૫) મિશ્ર જલ
(૬) સચિત્ત જલ (૭) અચિત્ત વનસ્પતિ (૮) મિશ્ર વનસ્પતિ (૯) સચિત્ત વનસ્પતિ (૧૦) અચિત્ત ત્રસ (૧૧) મિશ્ર ત્રણ (૧૨) સચિત્ત ત્રસ
એમાં વળી પૃથ્વી ભીની-સુકી, ધૂળીયો માર્ગ, ધૂળ વિનાનો માર્ગ વગેરે અનેક ભેદોવાળી છે. ત્રસમાં પ્રવિરત્રિસ અને નિરંતર ત્રસ એમ બે ભેદો પડે છે. વનસ્પતિમાં પ્રત્યેક -અનંતાદિ ભેદો પડે છે. આ બધાનું અત્યંત ઉપયોગ મૂકીને
વિભાગીકરણ કરવું. થી પ્રશ્ન : અપમાર્ગ અને નિરન્તર ત્રસ માર્ગ હોય તો ક્યાંથી જવું ? અપુમાં પણ ત્રસ તો છે જ. એટલે અપમાર્ગમાં પાણી
an ૨૮૫T. + ત્રસ + નિગોદ વગેરે ઘણી વિરાધના છે. ત્રણ માર્ગે માત્ર ત્રસ વિરાધના છે. આ દૃષ્ટિ એ નિરન્તર ત્રસમાર્ગે ઓછો દોષ :