SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ચ લાગે છે. નિર્યુક્તિ સમાધાન : સ્થાવર કરતા ત્રસવિરાધના વધુ ભયંકર છે એ ન્યાય પ્રમાણે પૃથ્વી, જલ, વનસ્પતિની વિરાધના કરતા ત્રસની વિરાધના વધુ ભયંકર ગણાય. | ૨૮૬IN ન (પ્રશ્ન એ જ રહે કે પાણીમાં પણ ત્રસ તો છે જ, તો પછી ત્યાં વિરાધના વધી જાય ને ? જો પાણીમાં ત્રસ ન હોય તો " તો પાણીનો માર્ગ જ સ્વીકારત, કેમકે ત્રસવિરાધના કરતા સ્થાવર વિરાધનામાં ઓછો દોષ લાગે. પણ પાણીમાં ત્રસ તો છે. || " તો શું કરવું ? આમાં એમ લાગે છે કે ભલે પાણીમાં ત્રસ હોય, છતાં એ સાક્ષાત્ અનુભવાતા નથી. તથા મુખ્યત્વે ત્યાં બેઇન્દ્રિયો | A B નિ.-૪૬ E હોય છે. જ્યારે નિરન્તરત્રસ માર્ગે તો સાક્ષાત્ ત્રસ અનુભવાય છે અને એ મુખ્યત્વે તેઈન્દ્રિયાદિ હોય. એટલે ત્યાં પરિણામની જ |નિષ્ફરતા વધુ થાય, માટે એ સ્થાને જવામાં વધુ દોષ જણાય છે. વળી પાણીમાં ત્રસજીવોનો સંઘટ્ટો થવારૂપ દોષ લાગે જ્યારે નિરન્તરત્રસમાં તો એ ત્રસજીવો મૃત્યુ પામવા રૂપ દોષ લાગે એ પણ સંભવિત છે.) हा वृत्ति : आह-यदा पुनर्व्याघ्रदुस्तटीन्यायेनान्यतरविराधनामन्तरेण प्रवृत्तिरेव न घटां प्राञ्चति तदा किं वी कर्त्तव्यमित्याह '/ ૨૮દ | * * Rs - E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy