________________
નિર્યુક્તિ
નિ.-૪૪
શ્રી ઓઘ-ય
ઓછી વિરાધના ? કે તેઈન્દ્રિય સ્થિર સંઘયણવાળા ઉપર જવામાં ઓછી વિરાધના અસ્થિર સંઘયણવાળો બેઈન્દ્રિય તો મારી
પણ જાય કે ગાઢ કિલામણા થાય. જ્યારે સ્થિર સંઘયણવાળો તેઈન્દ્રિય હોય તો એ મરે નહિ, અગાઢ કિલામણા થાય. એટલે | vી એવું પણ સંભવિત છે કે સ્થિર સંઘયણવાળા તેઈન્દ્રિયમાં જઈએ, તો ઓછો દોષ લાગે. | ૨૭૯ો. - જો અસ્થિર સંઘયણી બેઈન્દ્રિયનું મૃત્યું થવાનું હોય અને સ્થિર સંઘયણી તેઈન્દ્રિયને કિલામણા જ થવાની હોય તો
તેઈન્દ્રિયમાં જવામાં ઓછો દોષ એમ લાગે છે. પણ જો અસ્થિર સંઘયણી બેઈન્દ્રિયનું મૃત્યુ ન થવાનું હોય, માત્ર કિલામણા થવાની હોય તો પછી ત્યાં ઓછો દોષ એમ લાગે છે.
છતાં આ વિષયમાં ગીતાર્થોનો અભિપ્રાય ખાસ જાણી લેવો.). वृत्ति : एवं तावत्सजातीययतनोक्ता, इदानीं विजातीयेन सहाह - ओ.नि. : पुढविदए पुढवीए उदये पुढवितस वालकंटा य ।
पुढविवणस्सइकाए ते चेव उ पुढविए गमणं ॥४४॥ पृथिव्युदकयोः युगपद्गमनतया प्राप्तयोः सतोः कतरेण यातव्यमित्याह-पृथिव्यां, उदके त्रसादिसद्भावात्, चशब्दावनस्पतिश्च पृथिवी त्वस्त्येव । अथ पृथिवीवनस्पतिकाययोः सतोः किं कर्त्तव्यमित्याह-पृथिव्यैव गन्तव्यं, वनस्पतौ तद्दोषसंभवात् ॥
an ૨૭૯