________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
|| ૨૭૬ ||
‘ત્રિવિધા: ' ત્રિપ્રા:, ઢે ? દ્વીન્દ્રિયા:-સચિત્તાવિમેવાત્, સચિત્તા: સર્વાનનીવપ્રવેશવન્ત:, અચિત્તાન્તદ્વિપર્યયાત્ मिश्रास्त्वेत एव करम्बीभूताः । पुनरेकैको द्विविध:, तथाहि - सचित्तो थिरसंघयणो अथिरसंघयणो अ, एवं अचित्तो वि मीसो वि । जो सो थिरसंघयणो तत्थ चउभंगी- अकंतोऽणक्कंतो सपच्चवाओ इयरो य । एवं अण्णोवि 'अक्कंतादीय'त्ति आक्रान्तादिर्गमो भङ्गक इति, अनेन चतुर्भङ्गिका सूचिता । एवमयं क्रमस्त्रीन्द्रियचतुरिन्द्रियपञ्चेन्द्रियाणां म सच्चित्ताचित्तमिश्रादिर्योजनीय इति ॥
T)
મ
| j
|
ચન્દ્ર. : ઓધનિર્યુક્તિ-૪૩ : ગાથાર્થ : ત્રણ પ્રકારના બેઈન્દ્રિયો છે. તે બધા સ્થિર સંઘયણી અને ઈતર એમ બે પ્રકારે છે. આક્રાન્તાદિ પ્રકાર સમજવો. એમ પંચેન્દ્રિયો સુધી જાણવું.
ટીકાર્થ : બેઈન્દ્રિયો સચિત્તાદિ ત્રણ પ્રકારના છે. તેમાં સચિત્ત એટલે સઘળાજીવ પ્રદેશવાળા અને અચિત્ત એટલે સઘળા જીવ પ્રદેશ વિનાના તથા મિશ્ર એટલે આ જ સચિત્ત અને અચિત્ત ભેગા થયેલા હોય તે. (દા.ત. એક જગ્યાએ ૫૦ કીડી છે, બધી જીવતી છે. તો એ સચિત્ત બે ઇન્દ્રિયો એક જગ્યાએ ૫૦ કીડી છે, બધી જ મરી ગયેલી છે તો એ અચિત્ત બેઈન્દ્રિયો. અને એક જગ્યાએ ૨૦ કીડી જીવતી છે, ૩૦ મરેલી છે તો એ મિશ્ર બેઈન્દ્રિયો)
આ દરેક પાછા બે પ્રકારે છે. તે આ પ્રમાણે - સચિત્ત જીવો સ્થિર સંઘયણી અને અસ્થિરસંઘયણી એમ અચિત્ત પણ અને મિશ્ર પણ સમજવો.
T
A
'
भ
1
지
નિ.-૪૩
॥ ૨૭૬ ॥