________________
미
मो
શ્રી ઓધ- અ નિર્યુક્તિ
11289 11
|
પત્રયેળી મઙ્ગા: સૂચિતા:, તેમાં ચૈષા સ્થાપના-ચન-મળ-સમ- । ગ્રંથ સંક્રમો નાસ્તિ તત મધ્યેનૈવ ગન્તવ્યમ્। को विधिरित्याह- 'दग' इत्यादि, 'दगसंघट्टण मिति, उदकसंघट्टनं जंघार्द्धप्रमाणं 'लेवे 'ति नाभिप्रमाणं । तत्र कथमवतरणीयमित्यत आह-' पमज्ज पाए अदूरंमि' पादौ प्रमृज्य, कियति भूमिभागे व्यवस्थित उदकस्येत्यत आह, અનૂરે-આાસન્ને તીર નૃત્યર્થ: ।
IT
ચન્દ્ર. : આ તજ્જાત કે ઈતર એ બે ય પાછા ત્રણ-ત્રણ પ્રકારના છે. એ જ ત્રણ પ્રકાર દેખાડતા કહે છે કે
ઓઘનિર્યુક્તિ-૩૩ : ગાથાર્થ : ચલમાન, અનાક્રાન્ત, સભયને છોડીને બીજા પાષાણ વડે જવું. દગ-સંઘટ્ટ-લેપ (એમ - ત્રણ પ્રકારે પાણી હોય.) નજીકમાં જ પગને પ્રમાર્જવા.
મ
ટીકાર્થ : જે આ તજજાત છે. તે ત્રણ પ્રકારનો છે. (૧) ચલમાન (૨) અનાક્રાન્ત (૩) સભય.
જે આ અતજજાત છે. તે પણ ત્રણ પ્રકારનો છે. (૧) ચલમાન (૨) અનાક્રાન્ત (૩) સભય,
હવે આવા પ્રકારનો પાષાણ હોય તો શું કરવું ? એ કહે છે કે જે અચલ+આક્રાન્ત+અભય હોય, તેના વડે જવું. આ ત્રણ ભાંગા વડે આઠ ભાંગાઓ સૂચવાયા.
(૧) ચલ
અનાક્રાન્ત
સભય.
मा
I
व
4
म
નિ.-૩૩
॥ ૨૪૧॥