________________
શ્રી ઓઘ-ચ
સમય ત્યાં ઉભા રહેવું યોગ્ય ન હોય તો ચોલપટ્ટો હાથમાં પકડી એને લટકતો રાખી શરીર વડે સ્પર્શ ન કરતો પછી ચાલવા જ નિર્યુક્તિ
માંડે. જો શરીરનો સ્પર્શ થાય તો એના વડે અપકાયની વિરાધના થાય. આ ભયને લીધે જ તે શરીરને સ્પર્શ ન થાય એ રીતે
ચાલે. (નદી ઉતારવામાં પુષ્કળ વિરાધના થઈ જ છે, છતાં ત્યાં છૂટકો જ ન હતો. હવે જેટલી યતના પળાય એટલી તો || ૨૫૨I - પાળવી. આ રીતે ચોલપટ્ટો કાઢીને નગ્ન જાય તો ખરાબ ન લાગે ? એ પ્રશ્ન થાય, પણ આવા પ્રદેશ સૂમસામ હોય,
અવરજવર ન હોય, એકાદ-બે જણ હોય, તોય તે વખતના કાળમાં ઝાઝો વાંધો નહિ હોય. એટલે અજુગતું ન લાગે.
ગામડાઓમાં બ્રાહ્મણો વગેરે માત્ર પોતડી પહેરી ખુલ્લા શરીરે નદીએ નહાવા પણ જતા. આજે તો એ અત્યંત બેહુદું લાગે. - એમ આ વિષયમાં પણ સમજી લેવું.)
ર નિ.-૩૭ वृत्ति : यदा तु नद्यामवतरतो गृही सहायो नास्ति ततः किं कर्त्तव्यमित्याह - ओ.नि. : असइ गिहि नालियाए आणक्खेउं पुणोऽवि पडियरणं ।
एगाभोग पडिग्गह केई सव्वाणि न य पुरओ ॥३७॥ गृहस्थाभावे नालिकया तन्नदीजलं 'आणखेड' परीक्ष्य गन्तव्यम् । नालिका ह्यात्मप्रमाणाच्चतुरङ्गलाधिका यष्टिका, तया परीक्ष्य 'पुणोऽवि पडियरणं'ति पुनः प्रतिनिवृत्त्य प्रतिचरणं-आगमनं करोति, आगत्य च 'एगाभोग'त्ति
૨૫૨ . एकत्राभोगः, आभोगः-उपकरणं 'एग'त्ति एकत्र करोति, एकत्र बनातीत्यर्थः । पडिग्गह'त्ति पतद्ग्रहं च पृथगधोमुखं