________________
નિર્યુક્તિ
શ્રી ઓઇ. જો કંઈપણ મુશ્કેલી ઉભી થાય તો સહાય કરનાર કોઈ ન મળે એટલે આવા સ્થાનમાં કેટલાક ગૃહસ્થો નદીમાં ઉતરે એ પછી તો
પોતે ઉતરે અને એ પછી બીજા ગૃહસ્થો પણ ઉતરનારા હોય એટલે પોતે ગૃહસ્થોની વચ્ચે રહેલો છતોં ઉતરે.
હવે આવી પરિસ્થિતિમાં ચોલપટ્ટો ઉંચો કરવો યોગ્ય નથી. એટલે ત્યારે ચોલપટ્ટાને કછોટા વગેરેની જેમ એવો દૃઢ | ૨૫૧ | કરી લે કે જેથી એ પાણી વડે તણાઈ ન જાય. મો.ન.: (ારે તા વિદે નિuત્નો ગાવ વોપ ડા
નિ.-૩૬ सभए पलंबमाणं गच्छइ काएण अफुसंतो ॥३६॥ उत्तीर्णश्चोदकतीरे तावत्तिष्ठति यावन्निष्प्रगलो जातश्चोलपट्टकः । अथासौ प्रदेशः सभयस्ततः सभये प्रलम्बमानं भ | चोलपट्टकं गृहीत्वा व्रजति । कथम् ? - 'कायेन' शरीरेणास्पृशन्, शरीरकृताप्कायविराधनाभयात् ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૩૬ ગાથાર્થ : પાણીના કિનારે ત્યાં સુધી ઉભો રહે, જ્યાં સુધી ચોલપટ્ટો નીતરી જાય. જો ભયવાળુ સ્થાન હોય તો લટકતા ચોલપટ્ટાને શરીર વડે સ્પર્શ નહિ કરતો જાય.
ટીકાર્થ : નદી ઉતરી જાય એ પછી નદીના કિનારે ત્યાં સુધી ઉભો રહે કે જ્યાં સુધીમાં ભીનો થયેલો એ ચોલપટ્ટો ત્ર સંપૂર્ણ નીતરી જાય. (નીચોવવાનો નહિ, એમાં તો ભયંકર વિરાધના થાય.) પણ ધારો કે તે પ્રદેશ ભયવાળો હોવાથી એટલો * ૨૫૧ |