________________
શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ
|| ૨૬૧ /
વગેરેના પાણીમાં જાણવા માટે સમર્થ જ નથી. એટલે એણે તો બધું પાણી સચિત્ત જ સમજી એ મુજબ જ ઉપર બતાવેલી છે
યતના કરવી. - હા ! જે વિશિષ્ટજ્ઞાની સાધુ નદીસંબંધી અપકાયના મિશ્ર-અચિત્તભેદ પણ જાણી શકશે એ તો વિશિષ્ટજ્ઞાની હોવાથી ||
એની વિશિષ્ટ યતનાને પણ જાણશે અને એ યતનાને પાળશે જ, અર્થાતુ જાણકાર સાધુ સચિત્ત પાણી છોડી અચિત્ત-મિશ્રાદિ
પાણી વડે જ ગમન કરશે. (જેમકે પુષ્પચૂલા સાધ્વીએ વરસતા વરસાદમાં પડ. સચિત્ત-મિશ્ર પાણીને છોડી, અચિત્ત v પાણીમાંથી ચાલી આવી આચાર્યને ગોચરી વપરાવી હતી, તો આ એમની યતના ' કહેવાય.) એટલે મિશ્ર અને અચિત્ત પાણીની યતના બતાવવાની આવશ્યકતા ય નથી અને છબસ્થને એ યતના ઉપયોગી પણ નથી. જે આ બધુ જાણશે, તે તેની |
આ નિ-૪૦ યતના એની મેળે જ કરશે. - સચિત્તની યતના તો બતાવી જ દીધી છે.
આ અકાયદ્વાર કહેવાઈ ગયું. वृत्ति : अथ तेजस्कायसूत्रमाह - द्वारगाथा ओ.नि. : वोलीणे अणुलोमे पडिलोमऽद्देसु ठाइ तणरहिए । असई य कत्तिणंतगउल्लण तलिगाइ डेवणया ॥४०॥
કેવી ર૬૧ ||