________________
નિ.-૩૪
શ્રી ઓઘ-
च । अपच्चवाएणं गम्मति । सपच्चवायं पाहाणजलं होज्जा, न वा होज्जा ताहे मधुसित्थजलेण गम्मइ । तत्थऽवि एसेव નિર્યુક્તિ भेदो । तस्सासइ वालुआजलेण गम्मइ, तस्सवि एए चेव भेआ । कद्दमजलेऽवि एवमेव अकंतमणक्कंसपच्चवाएयरा,
सव्वत्थ निप्पच्चवाएण गम्मइ । तथाहि-एकैकस्मितश्चतुर्विधे जले चतुर्भङ्गी, सा चेयम्-तत्थ ताव पाहाणजलं अक्कंतं | ૨૪૪ / -
अपच्चवायं पढमो भंगो, एवमादि ४, एवं महुसित्थंपि ४, वालुयाजलंपि ४ कद्दमजलंपि ४ । vi ચન્દ્ર. : તે પાણી ચાર પ્રકારે છે. = ઓઘનિર્યુક્તિ ૩૪ ગાથાર્થ : (૧) પાષાણ (૨) મધુસિથ (૩) વાલુકા (૪) કાદવ. એમાં આક્રાન્ત-અનાક્રાન્ત, સપ્રત્યપાય, નિમ્રત્યાયને લઈને સંયોગો થાય.
ટીકાર્થ : જલ ચાર પ્રકારનું હોય છે. (૧) જે પાણી પાષાણ-પત્થરોની ઉપર વહેતું હોય તે પાષાણ જળ (૨) અળતાનો ! | રસ બહેનો પગમાં જયાં સુધી લગાવે છે તેટલા ભાગને લાગે તેવા પ્રકારનો જે કાદવ હોય, તેની ઉપર વહેતું પાણી કદમજલ. (પગના તળીયાથી જરાક ઉપરના ભાગ સુધી બહેનો મહેંદી લગાડતા હોય છે.)
(૩) જે રેતીની ઉપર વહેતું હોય તે વાલુકાજલ. (૪) જે ઘન-ગાઢ કાદવની ઉપર વહે તે કર્દમજલ. તેમાં પાષાણજલાદિ ચારેયના આક્રાન્ત-અનાક્રાન્ત, સપ્રત્યપાય,નિપ્રત્યપાય વડે સંયોગો-ભાંગા કરવા. તેમાં પાષાણ
=
=
=
=
=
દ ‘fe
૨૪૪||