________________
શ્રી ઓઘ-ચ
પસાર કરતા કરતા કિનારા પાસે આવ્યા હવે જે એક પગ પાણી વિનાની જગ્યા = કિનારા ઉપર મૂકવાનો છે. એ પગ નિર્યુક્તિા જલમાંથી કાઢી આકાશમાં અધ્ધર કરે અને એમાંથી બધુ પાણી નીતરવા જ દે. શક્ય એટલું પાણી નીતરી જાય એ પછી શુષ્ક
એ પગ જમીન ઉપર = કિનારે મૂકે. એ પછી ફરી પાણીમાં રહેલા બીજા પગને આકાશમાં અધ્ધર કરી પાણીમાં જ એ પગનું // ૨૪૮ !! - પાણી નીતરવા દઈ ત્યારબાદ એ પગ પણ કિનારા પર મૂકે અને પછી કિનારા ઉપર કાયોત્સર્ગ કરે.
" (પાણીમાંથી રેતીમાં પગ મૂકવાનો છે. પાણી સચિત્ત છે અને રેતી અચિત્ત કે સચિત્ત છે. પણ બેય એકબીજાના શસ્ત્ર ) ન બની શકે છે. એમાં રેતી પાણીને માટે વધુ ઘાતક છે. કેમકે પાણીનું શરીર કોમળ છે, રેતીનું શરીર કઠણ-કર્કશ છે. એટલે vi બે પગનું બધું જ પાણી પાણીમાં જ નીતરવા દીધું. પાણી પાણીમાં જ પડે તો એને ઝાઝો વાંધો ન આવે. અને પગ સુકાઈ H.
નિ.-૩૪ જાય એટલે પછી કિનારા પર મૂકે.
આખી નદી ઉતરતા પાણીની વિરાધના તો થઈ જ છે. પણ એમાં બીજો કોઈ જ વિકલ્પ ન હતો. એમાંય શક્ય એટલી યતના તો કરી જ છે.
બીજું એ કે આપણું માથું સીધું ભીંત સાથે અથડાય તો ભયંકર વેદના થાય પણ ભીંત ઉપર રૂનો મોટો જથ્થો ચોંટાડેલો ) મ હોય તો એને માથે અથડાય તો વેદના ન થાય, ઓછી થાય. એમ સાધુ સૌપ્રથમવાર પાણીમાં પગ મૂકે ત્યારે તો એ પાણી
સીધું જ સાધુના શરીરને લાગે એટલે તે જીવોની વિરાધના થાય. પણ એ પછી એ આખો પગ પાણીવાળો થઈ ગયો એટલે બીજું બધું પાણી સીધુ પગને ન લાગતા પાણીવાળા પગને લાગે. અર્થાત નવું પાણી રૂવાળી ભીંત જેવા પાણીવાળા પગને
વળ ૨૪૮.